Pravachansar (Gujarati). Gatha: 240.

< Previous Page   Next Page >


Page 446 of 513
PDF/HTML Page 477 of 544

 

૪૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
अथागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यं साधयति
पंचसमिदो तिगुत्तो पंचेंदियसंवुडो जिदकसाओ
दंसणणाणसमग्गो समणो सो संजदो भणिदो ।।२४०।।
पञ्चसमितस्त्रिगुप्तः पञ्चेन्द्रियसंवृतो जितकषायः
दर्शनज्ञानसमग्रः श्रमणः स संयतो भणितः ।।२४०।।

यः खल्वनेकान्तकेतनागमज्ञानबलेन सकलपदार्थज्ञेयाकारकरम्बितविशदैकज्ञानाकार- मात्मानं श्रद्दधानोऽनुभवंश्चात्मन्येव नित्यनिश्चलां वृत्तिमिच्छन् समितिपञ्चकाङ्कुशितप्रवृत्तिप्रवर्तित-

चागो य अणारंभो विसयविरागो खओ कसायाणं
सो संजमो त्ति भणिदो पव्वज्जाए विसेसेण ।।“३५।।

चागो य निजशुद्धात्मपरिग्रहं कृत्वा बाह्याभ्यन्तरपरिग्रहनिवृत्तिस्त्यागः अणारंभो निःक्रियनिज- शुद्धात्मद्रव्ये स्थित्वा मनोवचनकायव्यापारनिवृत्तिरनारम्भः विसयविरागो निर्विषयस्वात्मभावनोत्थसुखे तृप्तिं कृत्वा पञ्चेन्द्रियसुखाभिलाषत्यागो विषयविरागः खओ कसायाणं निःकषायशुद्धात्मभावनाबलेन क्रोधादिकषायत्यागः कषायक्षयः सो संजमो त्ति भणिदो स एवंगुणविशिष्टः संयम इति भणितः पव्वज्जाए विसेसेण सामान्येनापि तावदिदं संयमलक्षणं, प्रव्रज्यायां तपश्चरणावस्थायां विशेषेणेति अत्राभ्यन्तरशुद्धात्मसंवित्तिर्भावसंयमो, बहिरङ्गनिवृत्तिश्च द्रव्यसंयम इति ।।“३५।। अथागमज्ञानतत्त्वार्थ-

હવે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને આત્મજ્ઞાનનું યુગપદ- પણું સાધે છે (અર્થાત્ આગમજ્ઞાન, તત્ત્વાર્થશ્રદ્ધાન અને સંયતત્વએ ત્રિકની સાથે આત્મજ્ઞાનનું યુગપદપણું સાધે છે)ઃ

જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇંદ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦.

અન્વયાર્થઃ[पञ्चसमितः] પાંચ સમિતિયુક્ત, [पञ्चेन्द्रियसंवृतः] પાંચ ઇંદ્રિયોના સંવરવાળો, [त्रिगुप्तः] ત્રણ ગુપ્તિ સહિત, [जितकषायः] જિતકષાય અને [दर्शनज्ञानसमग्रः] દર્શનજ્ઞાનથી પરિપૂર્ણ[श्रमणः] એવો જે શ્રમણ [सः] તેને [संयतः] સંયત [भणितः] કહ્યો છે.

ટીકાઃજે પુરુષ અનેકાંતકેતન આગમજ્ઞાનના બળથી, સકળ પદાર્થોના જ્ઞેયાકારો સાથે મિલિત થતું વિશદ એક જ્ઞાન જેનો આકાર છે એવા આત્માને શ્રદ્ધતો અને અનુભવતો થકો, આત્મામાં જ નિત્યનિશ્ચળ વૃત્તિને ઇચ્છતો થકો, સંયમના સાધનરૂપ બનાવેલા