Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 447 of 513
PDF/HTML Page 478 of 544

 

background image
संयमसाधनीकृतशरीरपात्रः क्रमेण निश्चलनिरुद्धपञ्चेन्द्रियद्वारतया समुपरतकायवाङ्मनोव्यापारो
भूत्वा चिद्वृत्तेः परद्रव्यचङ्क
्रमणनिमित्तमत्यन्तमात्मना सममन्योन्यसंवलनादेकीभूतमपि
स्वभावभेदात्परत्वेन निश्चित्यात्मनैव कुशलो मल्ल इव सुनिर्भरं निष्पीडय निष्पीडय
कषायचक्रमक्रमेण जीवं त्याजयति, स खलु सकलपरद्रव्यशून्योऽपि विशुद्धदृशिज्ञप्तिमात्र-
स्वभावभूतावस्थापितात्मतत्त्वोपजातनित्यनिश्चलवृत्तितया साक्षात्संयत एव स्यात
तस्यैव
चागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यं सिद्धयति ।।२४०।।
श्रद्धानसंयतत्वानां त्रयाणां यत्सविकल्पं यौगपद्यं तथा निर्विकल्पात्मज्ञानं चेति द्वयोः संभवं दर्शयति
पंचसमिदो व्यवहारेण पञ्चसमितिभिः समितः संवृतः पञ्चसमितः, निश्चयेन तु स्वस्वरूपे सम्यगितो
गतः परिणतः समितः तिगुत्तो व्यवहारेण मनोवचनकायनिरोधत्रयेण गुप्तः त्रिगुप्तः, निश्चयेन स्वस्वरूपे
गुप्तः परिणतः पंचेंदियसंवुडो व्यवहारेण पञ्चेन्द्रियविषयव्यावृत्त्या संवृतः पञ्चेन्द्रियसंवृतः, निश्चयेन
वातीन्द्रियसुखस्वादरतः जिदकसाओ व्यवहारेण क्रोधादिकषायजयेन जितकषायः, निश्चयेन
चाकषायात्मभावनारतः दंसणणाणसमग्गो अत्र दर्शनशब्देन निजशुद्धात्मश्रद्धानरूपं सम्यग्दर्शनं ग्राह्यम्,
ज्ञानशब्देन तु स्वसंवेदनज्ञानमिति; ताभ्यां समग्रो दर्शनज्ञानसमग्रः समणो सो संजदो भणिदो
एवंगुणविशिष्टः श्रमण संयत इति भणितः अत एतदायातंव्यवहारेण यद्बहिर्विषये व्याख्यानं कृतं
तेन सविकल्पं सम्यग्दर्शनज्ञानचारित्रत्रययौगपद्यं ग्राह्यम्; अभ्यन्तरव्याख्यानेन तु निर्विकल्पात्मज्ञानं
ग्राह्यमिति सविकल्पयौगपद्यं निर्विकल्पात्मज्ञानं च घटत इति
।।२४०।। अथागमज्ञानतत्त्वार्थश्रद्धान-
संयतत्वलक्षणेन विकल्पत्रययौगपद्येन तथा निर्विकल्पात्मज्ञानेन च युक्तो योऽसौ संयतस्तस्य किं
लक्षणमित्युपदिशति
इत्युपदिशति कोऽर्थः इति पृष्टे प्रत्युत्तरं ददाति एवं प्रश्नोत्तरपातनिकाप्रस्तावे
શરીરપાત્રને પાંચ સમિતિથી અંકુશિત પ્રવૃત્તિ વડે પ્રવર્તાવતો, ક્રમશઃ પાંચ ઇંદ્રિયોના નિશ્ચળ
નિરોધ દ્વારા જેને કાય -વચન -મનનો વ્યાપાર વિરામ પામ્યો છે એવો થઈને, ચિદ્વૃત્તિને
પરદ્રવ્યમાં ભ્રમણનું નિમિત્ત જે કષાયસમૂહ તે (કષાયસમૂહ) આત્માની સાથે અન્યોન્ય
મિલનને લીધે અત્યંત એકરૂપ થઈ ગયો હોવા છતાં પણ સ્વભાવભેદને લીધે તેને પરપણે
નક્કી કરીને આત્માથી જ તેને કુશળ મલ્લની માફક અત્યંત
મર્દન કરી કરીને અક્રમે મારી
નાખે છે, તે પુરુષ ખરેખર, સકળ પરદ્રવ્યથી શૂન્ય હોવા છતાં વિશુદ્ધદર્શનજ્ઞાનમાત્ર
સ્વભાવરૂપે રહેલા આત્મતત્ત્વમાં (સ્વદ્રવ્યમાં) નિત્યનિશ્ચળ પરિણતિ ઊપજી હોવાથી,
સાક્ષાત્ સંયત જ છે. અને તેને જ આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને
આત્મજ્ઞાનનું યુગપદપણું સિદ્ધ થાય છે. ૨૪૦.
૧. મર્દન કરી કરીને = દમી દમીને; કચરી કચરીને; દબાવી દબાવીને.
૨. આત્મતત્ત્વનો સ્વભાવ વિશુદ્ધદર્શનજ્ઞાનમાત્ર છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૪૭