अथास्य सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यसंयतस्य कीदृग्लक्षण-
मित्यनुशास्ति —
समसत्तुबंधुवग्गो समसुहदुक्खो पसंसणिंदसमो ।
समलोट्ठुकं चणो पुण जीविदमरणे समो समणो ।।२४१।।
समशत्रुबन्धुवर्गः समसुखदुःखः प्रशंसानिन्दासमः ।
समलोष्टकाञ्चनः पुनर्जीवितमरणे समः श्रमणः ।।२४१।।
संयमः सम्यग्दर्शनज्ञानपुरःसरं चारित्रं, चारित्रं धर्मः, धर्मः साम्यं, साम्यं मोहक्षोभ-
विहीनः आत्मपरिणामः । ततः संयतस्य साम्यं लक्षणम् । तत्र शत्रुबन्धुवर्गयोः सुखदुःखयोः
प्रशंसानिन्दयोः लोष्टकाञ्चनयोर्जीवितमरणयोश्च समम् अयं मम परोऽयं स्वः, अयमाह्लादोऽयं
परितापः, इदं ममोत्कर्षणमिदमपकर्षणमयं ममाकिञ्चित्कर इदमुपकारकमिदं ममात्मधारणमय-
क्वापि क्वापि यथासंभवमितिशब्दस्यार्थो ज्ञातव्यः — स श्रमणः संयतस्तपोधनो भवति । यः किंविशिष्टः ।
शत्रुबन्धुसुखदुःखनिन्दाप्रशंसालोष्टकाञ्चनजीवितमरणेषु समः समचित्तः इति । ततः एतदायाति — शत्रु-
बन्धुसुखदुःखनिन्दाप्रशंसालोष्टकाञ्चनजीवितमरणसमताभावनापरिणतनिजशुद्धात्मतत्त्वसम्यक्श्रद्धान-
૪૪૮પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
હવે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને આત્મજ્ઞાનનું યુગપદ-
પણું જેને સિદ્ધ થયું છે એવા આ સંયતનું કયું લક્ષણ છે તે ઉપદેશે છેઃ —
નિંદા -પ્રશંસા, દુઃખ -સુખ, અરિ -બંધુમાં જ્યાં સામ્ય છે,
વળી લોષ્ટ -કનકે, જીવિત -મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧.
અન્વયાર્થઃ — [समशत्रुबन्धुवर्गः] શત્રુ અને બંધુવર્ગ જેને સમાન છે, [समसुखदुःखः]
સુખ અને દુઃખ જેને સમાન છે, [प्रशंसानिन्दासमः] પ્રશંસા અને નિંદા પ્રત્યે જેને સમતા
છે, [समलोष्टकाञ्चनः] લોષ્ટ (માટીનું ઢેફું) અને કાંચન જેને સમાન છે [पुनः] તેમ જ
[जीवितमरणे समः] જીવિત અને મરણ પ્રત્યે જેને સમતા છે, [श्रमणः] તે શ્રમણ છે.
ટીકાઃ — સંયમ સમ્યગ્દર્શનજ્ઞાનપૂર્વક ચારિત્ર છે; ચારિત્ર ધર્મ છે; ધર્મ સામ્ય છે;
સામ્ય મોહક્ષોભરહિત આત્મપરિણામ છે. તેથી સંયતનું, સામ્ય લક્ષણ છે.
ત્યાં, (૧) શત્રુ -બન્ધુવર્ગમાં, (૨) સુખ -દુઃખમાં, (૩) પ્રશંસા -નિંદામાં, (૪) લોષ્ટ-
કાંચનમાં અને (૫) જીવિત -મરણમાં એકીસાથે, (૧) ‘આ મારો પર ( – દુશ્મન) છે, આ
સ્વ ( – સ્વજન) છે’, (૨) ‘આ આહ્લાદ છે, આ પરિતાપ છે’, (૩) ‘આ મારું ઉત્કર્ષણ
( – કીર્તિ) છે, આ અપકર્ષણ ( – અપકીર્તિ) છે’, (૪) ‘આ મને અકિંચિત્કર છે, આ ઉપકારક