Pravachansar (Gujarati). Gatha: 242.

< Previous Page   Next Page >


Page 449 of 513
PDF/HTML Page 480 of 544

 

background image
मत्यन्तविनाश इति मोहाभावात् सर्वत्राप्यनुदितरागद्वेषद्वैतस्य, सततमपि विशुद्धदृशिज्ञप्ति-
स्वभावमात्मानमनुभवतः, शत्रुबन्धुसुखदुःखप्रशंसानिन्दालोष्टकाञ्चनजीवितमरणानि निर्विशेषमेव
ज्ञेयत्वेनाक्रम्य ज्ञानात्मन्यात्मन्यचलितवृत्तेर्यत्किल सर्वतः साम्यं तत्सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धान-
संयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यस्य संयतस्य लक्षणमालक्षणीयम्
।।२४१।।
अथेदमेव सिद्धागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वयौगपद्यात्मज्ञानयौगपद्यसंयतत्वमैकाग््रय-
लक्षणश्रामण्यापरनाम मोक्षमार्गत्वेन समर्थयति
दंसणणाणचरित्तेसु तीसु जुगवं समुट्ठिदो जो दु
एयग्गगदो त्ति मदो सामण्णं तस्स पडिपुण्णं ।।२४२।।
दर्शनज्ञानचरित्रेषु त्रिषु युगपत्समुत्थितो यस्तु
ऐकाग््रयगत इति मतः श्रामण्यं तस्य परिपूर्णम् ।।२४२।।
ज्ञानानुष्ठानरूपनिर्विकल्पसमाधिसमुत्पन्ननिर्विकारपरमाह्लादैकलक्षणसुखामृतपरिणतिस्वरूपं यत्परमसाम्यं
तदेव परमागमज्ञानतत्त्वार्थश्रद्धानसंयतत्वानां यौगपद्येन तथा निर्विकल्पात्मज्ञानेन च परिणततपोधनस्य

लक्षणं ज्ञातव्यमिति
।।२४१।। अथ यदेव संयततपोधनस्य साम्यलक्षणं भणितं तदेव श्रामण्यापरनामा
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૪૯
(ઉપયોગી) છે’, (૫) ‘આ મારું ટકવું છે, આ અત્યંત વિનાશ છે’ એમ મોહના અભાવને
લીધે સર્વત્ર રાગદ્વેષનું દ્વૈત જેને પ્રગટ થતું નથી, સતત વિશુદ્ધદર્શનજ્ઞાનસ્વભાવી આત્માને
જે અનુભવે છે, (એ રીતે) શત્રુ -બંધુ, સુખ -દુઃખ, પ્રશંસા -નિંદા, લોષ્ટ -કાંચન અને જીવિત-
મરણને નિર્વિશેષપણે જ (તફાવત વિના જ) જ્ઞેયપણે જાણીને જ્ઞાનાત્મક આત્મામાં જેની
પરિણતિ અચલિત થઈ છે, તે પુરુષને જે ખરેખર સર્વતઃ સામ્ય છે તે (સામ્ય) સંયતનું
લક્ષણ જાણવું
કે જે સંયતને આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાનું અને
આત્મજ્ઞાનનું યુગપદપણું સિદ્ધ થયું છે. ૨૪૧.
હવે એમ સમર્થન કરે છે કે આગમજ્ઞાન-તત્ત્વાર્થશ્રદ્ધાન-સંયતત્વના યુગપદપણાની
સાથે આત્મજ્ઞાનના યુગપદપણાની સિદ્ધિરૂપ જે આ સંયતપણું તે જ મોક્ષમાર્ગ છે, કે જેનું
બીજું નામ એકાગ્રતાલક્ષણવાળું શ્રામણ્ય છેઃ
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે,
તેને કહ્યો ઐકાગ્રયગત; શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨.
અન્વયાર્થઃ[यः तु] જે [दर्शनज्ञानचरित्रेषु] દર્શન, જ્ઞાન અને ચારિત્ર[त्रिषु]
ત્રણમાં [युगपद्] યુગપદ્ [समुत्थितः] આરૂઢ છે, તે [ऐकाग््रयगतः] એકાગ્રતાને પામેલો છે [इति]
એમ [मतः] (શાસ્ત્રમાં) કહ્યું છે. [तस्य] તેને [श्रामण्यं] શ્રામણ્ય [परिपूर्णम्] પરિપૂર્ણ છે.
પ્ર. ૫૭