अथानैकाग्ा्रयस्य मोक्षमार्गत्वं विघटयति —
मुज्झदि वा रज्जदि वा दुस्सदि वा दव्वमण्णमासेज्ज ।
जदि समणो अण्णाणी बज्झदि कम्मेहिं विविहेहिं ।।२४३।।
मुह्यति वा रज्यति वा द्वेष्टि वा द्रव्यमन्यदासाद्य ।
यदि श्रमणोऽज्ञानी बध्यते कर्मभिर्विविधैः ।।२४३।।
यो हि न खलु ज्ञानात्मानमात्मानमेकमग्रं भावयति, सोऽवश्यं ज्ञेयभूतं
द्रव्यमन्यदासीदति । तदासाद्य च ज्ञानात्मात्मज्ञानाद्भ्रष्टः स्वयमज्ञानीभूतो मुह्यति वा, रज्यति
वा, द्वेष्टि वा; तथाभूतश्च बध्यत एव, न तु विमुच्यते । अत अनैकाग्ा्रयस्य न मोक्षमार्गत्वं
सिद्धयेत् ।।२४३।।
वा दुस्सदि वा दव्वमण्णमासेज्ज जदि मुह्यति वा, रज्यति वा, द्वेष्टि वा, यदि चेत् । किं कृत्वा ।
द्रव्यमन्यदासाद्य प्राप्य । स कः । समणो श्रमणस्तपोधनः । तदा काले अण्णाणी अज्ञानी भवति । अज्ञानी
सन् बज्झदि कम्मेहिं विविहेहिं बध्यते कर्मभिर्विविधैरिति । तथाहि — यो निर्विकारस्वसंवेदनज्ञानेनैकाग्रो
भूत्वा स्वात्मानं न जानाति तस्य चित्तं बहिर्विषयेषु गच्छति । ततश्चिदानन्दैकनिजस्वभावाच्च्युतो भवति ।
ततश्च रागद्वेषमोहैः परिणमति । तत्परिणमन् बहुविधकर्मणा बध्यत इति । ततः कारणान्मोक्षार्थिभि-
रेकाग्रत्वेन स्वस्वरूपं भावनीयमित्यर्थः ।।२४३।। अथ निजशुद्धात्मनि योऽसावेकाग्रस्तस्यैव मोक्षो
હવે, અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું ઘટતું નથી (અર્થાત્ અનેકાગ્રતા તે મોક્ષમાર્ગ નથી)
એમ દર્શાવે છેઃ —
પરદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પામે મોહને
વા રાગને વા દ્વેષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩.
અન્વયાર્થઃ — [यदि] જો [श्रमणः] શ્રમણ, [अन्यत् द्रव्यम् आसाद्य] અન્ય દ્રવ્યનો
આશ્રય કરીને [अज्ञानी] અજ્ઞાની થયો થકો, [मुह्यति वा] મોહ કરે છે, [रज्यति वा] રાગ
કરે છે [द्वेष्टि वा] અથવા દ્વેષ કરે છે, તો તે [विविधैः कर्मभिः] વિવિધ કર્મો વડે [बध्यते]
બંધાય છે.
ટીકાઃ — જે ખરેખર જ્ઞાનાત્મક આત્મારૂપ એક અગ્રને ( – વિષયને) ભાવતો નથી,
તે અવશ્ય જ્ઞેયભૂત અન્ય દ્રવ્યનો આશ્રય કરે છે, અને તેનો આશ્રય કરીને જ્ઞાનાત્મક
આત્મજ્ઞાનથી ભ્રષ્ટ એવો તે સ્વયં અજ્ઞાની થયો થકો, મોહ કરે છે, રાગ કરે છે અથવા દ્વેષ
કરે છે; અને એવો ( – મોહી, રાગી અથવા દ્વેષી) થયો થકો બંધાય જ છે, પરંતુ મુકાતો નથી.
આથી અનેકાગ્રતાને મોક્ષમાર્ગપણું સિદ્ધ થતું નથી. ૨૪૩.
૪૫૨પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-