Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 460 of 513
PDF/HTML Page 491 of 544

 

background image
उपकरोति योऽपि नित्यं चातुर्वर्णस्य श्रमणसंघस्य
कायविराधनरहितं सोऽपि सरागप्रधानः स्यात।।२४९।।
प्रतिज्ञातसंयमत्वात् षटकायविराधनरहिता या काचनापि शुद्धात्मवृत्तित्राणनिमित्ता
चातुर्वर्णस्य श्रमणसंघस्योपकारकरणप्रवृत्तिः सा सर्वापि रागप्रधानत्वात् शुभोपयोगिनामेव
भवति, न कदाचिदपि शुद्धोपयोगिनाम् ।।२४९।।
चातुर्वर्णस्य श्रमणसंघस्य अत्र श्रमणशद्बेन श्रमणशब्दवाच्या ऋषिमुनियत्यनगारा ग्राह्याः ‘‘देश-
प्रत्यक्षवित्केवलभृदिहमुनिः स्यादृषिः प्रसृतर्द्धिरारूढः श्रेणियुग्मेऽजनि यतिरनगारोऽपरः साधुवर्गः
राजा ब्रह्मा च देवः परम इति ऋषिर्विक्रियाक्षीणशक्तिप्राप्तो बुद्धयौषधीशो वियदयनपटुर्विश्ववेदी
क्रमेण
।।’’ ऋषय ऋद्धिं प्राप्तास्ते चतुर्विधा, राजब्रह्मदेवपरमऋषिभेदात् तत्र राजर्षयो विक्रिया-
क्षीणार्द्धिप्राप्ता भवन्ति ब्रह्मर्षयो बुद्धयौषधर्द्धियुक्ता भवन्ति देवर्षयो गगनगमनर्द्धिसंपन्ना भवन्ति
परमर्षयः केवलिनः केवलज्ञानिनो भवन्ति मुनयः अवधिमनःपर्ययकेवलिनश्च यतय उपशमक-
क्षपकश्रेण्यारूढाः अनगाराः सामान्यसाधवः कस्मात् सर्वेषां सुखदुःखादिविषये समतापरिणामो-
ऽस्तीति अथवा श्रमणधर्मानुकूलश्रावकादिचातुर्वर्णसंघः कथं यथा भवति कायविराधणरहिदं
स्वस्थभावनास्वरूपं स्वकीयशुद्धचैतन्यलक्षणं निश्चयप्राणं रक्षन् परकीयषटकायविराधनारहितं यथा
भवति
सो वि सरागप्पधाणो से सोऽपीत्थंभूतस्तपोधनो धर्मानुरागचारित्रसहितेषु मध्ये प्रधानः श्रेष्ठः
स्यादित्यर्थः ।।२४९।। अथ वैयावृत्त्यकालेऽपि स्वकीयसंयमविराधना न कर्तव्येत्युपदिशतिजदि
૪૬૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-
અન્વયાર્થઃ[यः अपि] જે કોઈ (શ્રમણ) [नित्यं] સદા [कायविराधनरहितं] (છ)
કાયની વિરાધના વિના [चातुर्वर्णस्य] ચાર પ્રકારના [श्रमणसंघस्य] શ્રમણસંઘને [उपकरोति]
ઉપકાર કરે છે, [सः अपि] તે [सरागप्रधानः स्यात्] રાગની પ્રધાનતાવાળો છે.
ટીકાઃસંયમની પ્રતિજ્ઞા કરી હોવાથી *છ કાયની વિરાધના વિનાની જે કોઈ પણ,
શુદ્ધાત્મપરિણતિના રક્ષણને નિમિત્તભૂત એવી, +ચાર પ્રકારના શ્રમણસંઘને ઉપકાર કરવાની
પ્રવૃત્તિ, તે બધીયે રાગપ્રધાનપણાને લીધે શુભોપયોગીઓને જ હોય છે, શુદ્ધોપયોગીઓને
કદાપિ નહિ. ૨૪૯.
*શ્રમણસંઘને શુદ્ધાત્મપરિણતિના રક્ષણમાં નિમિત્તભૂત એવી જે ઉપકારપ્રવૃત્તિ શુભોપયોગી શ્રમણો કરે
છે તે પ્રવૃત્તિ છ કાયની વિરાધના વિનાની હોય છે, કારણ કે તેમણે (શુભોપયોગી શ્રમણોએ)
સંયમની પ્રતિજ્ઞા લીધેલી છે.
+શ્રમણના ચાર પ્રકાર આ પ્રમાણે છેઃ (૧) ૠષિ, (૨) મુનિ, (૩) યતિ અને (૪) અણગાર.
ૠદ્ધિવાળા શ્રમણ તે ૠષિ છે; અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અથવા કેવળજ્ઞાનવાળા શ્રમણ તે મુનિ
છે; ઉપશમક અથવા ક્ષપક શ્રેણિમાં આરૂઢ શ્રમણ તે યતિ છે; અને સામાન્ય સાધુ તે અણગાર
છે. આ પ્રમાણે ચાર પ્રકારનો શ્રમણસંઘ છે.