Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 466 of 513
PDF/HTML Page 497 of 544

 

background image
एषा प्रशस्तभूता श्रमणानां वा पुनर्गृहस्थानाम्
चर्या परेति भणिता तयैव परं लभते सौख्यम् ।।२५४।।
एवमेष शुद्धात्मानुरागयोगिप्रशस्तचर्यारूप उपवर्णितः शुभोपयोगः तदयं, शुद्धात्म-
प्रकाशिकां समस्तविरतिमुपेयुषां कषायकणसद्भावात्प्रवर्तमानः, शुद्धात्मवृत्तिविरुद्धरागसङ्गत-
त्वाद्गौणः श्रमणानां; गृहिणां तु, समस्तविरतेरभावेन शुद्धात्मप्रकाशनस्याभावात्कषायसद्भावा-
त्प्रवर्तमानोऽपि, स्फ टिकसम्पर्केणार्कतेजस इवैधसां, रागसंयोगेन शुद्धात्मनोऽनुभवात
् क्रमतः
परमनिर्वाणसौख्यकारणत्वाच्च, मुख्यः ।।२५४।।
गृहस्थानां वा पुनरियमेव चर्या परेत्ति परा सर्वोत्कृष्टेति ताएव परं लहदि सोक्खं तयैव शुभोपयोगचर्यया
परंपरया मोक्षसुखं लभते गृहस्थ इति तथाहितपोधनाः शेषतपोधनानां वैयावृत्त्यं कुर्वाणाः सन्तः
कायेन किमपि निरवद्यवैयावृत्त्यं कुर्वन्ति; वचनेन धर्मोपदेशं च शेषमौषधान्नपानादिकं
गृहस्थानामधीनं, तेन कारणेन वैयावृत्त्यरूपो धर्मो गृहस्थानां मुख्यः, तपोधनानां गौणः द्वितीयं च
कारणंनिर्विकारचिच्चमत्कारभावनाप्रतिपक्षभूतेन विषयकषायनिमित्तोत्पन्नेनार्तरौद्रदुर्ध्यानद्वयेन
परिणतानां गृहस्थानामात्माश्रितनिश्चयधर्मस्यावकाशो नास्ति, वैयावृत्त्यादिधर्मेण दुर्ध्यानवञ्चना भवति,
तपोधनसंसर्गेण निश्चयव्यवहारमोक्षमार्गोपदेशलाभो भवति
ततश्च परंपरया निर्वाणं लभन्ते
इत्यभिप्रायः ।।२५४।। एवं शुभोपयोगितपोधनानां शुभानुष्ठानकथनमुख्यतया गाथाष्टकेन द्वितीयस्थलं
અન્વયાર્થઃ[एषा][प्रशस्तभूता] પ્રશસ્તભૂત [चर्या] ચર્યા [श्रमणानां] શ્રમણોને
(ગૌણ) હોય છે [वा गृहस्थानां पुनः] અને ગૃહસ્થોને તો [परा] મુખ્ય હોય છે [इति भणिता]
એમ (શાસ્ત્રોમાં) કહ્યું છે; [तया एव] તેનાથી જ [परं सौख्यं लभते] (પરંપરાએ) ગૃહસ્થ પરમ
સૌખ્યને પામે છે.
ટીકાઃએ રીતે શુદ્ધાત્માનુરાગયુક્ત પ્રશસ્તચર્યારૂપ જે આ શુભોપયોગ
વર્ણવવામાં આવ્યો તે આ શુભોપયોગ, શુદ્ધાત્માની પ્રકાશક સર્વવિરતિને પામેલા શ્રમણોને
કષાયકણના સદ્ભાવને લીધે પ્રવર્તતો, ગૌણ હોય છે, કારણ કે તે શુભોપયોગ
શુદ્ધાત્મપરિણતિથી વિરુદ્ધ એવા રાગ સાથે સંબંધવાળો છે; ગૃહસ્થોને તો તે શુભોપયોગ,
સર્વવિરતિના અભાવ વડે
*શુદ્ધાત્મપ્રકાશનનો અભાવ હોવાથી કષાયના સદ્ભાવને લીધે
પ્રવર્તતો હોવા છતાં પણ, મુખ્ય છે, કારણ કેજેમ ઇંધનને સ્ફટિકના સંપર્કથી સૂર્યના
તેજનો અનુભવ થાય છે (અને તેથી ક્રમશઃ સળગી ઊઠે છે) તેમગૃહસ્થને રાગના
સંયોગથી શુદ્ધાત્માનો અનુભવ થાય છે અને (તેથી તે શુભોપયોગ) ક્રમશઃ પરમ
નિર્વાણસૌખ્યનું કારણ થાય છે.
ભાવાર્થઃદર્શન -અપેક્ષાએ તો શ્રમણને તેમ જ સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને શુદ્ધાત્માનો
*ચારિત્રદશામાં વર્તતું જે ઉગ્ર શુદ્ધાત્મપ્રકાશન તેને જ અહીં શુદ્ધાત્મપ્રકાશન ગણ્યું છે; તેનો સમ્યગ્દ્રષ્ટિ
ગૃહસ્થને અભાવ છે. બાકી દર્શન -અપેક્ષાએ તો સમ્યગ્દ્રષ્ટિ ગૃહસ્થને પણ શુદ્ધાત્માનું પ્રકાશન છે જ.
૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-