Pravachansar (Gujarati). Gatha: 256.

< Previous Page   Next Page >


Page 468 of 513
PDF/HTML Page 499 of 544

 

background image
अथ कारणवैपरीत्यफलवैपरीत्ये दर्शयति
छदुमत्थविहिदवत्थुसु वदणियमज्झयणझाणदाणरदो
ण लहदि अपुणब्भावं भावं सादप्पगं लहदि ।।२५६।।
छद्मस्थविहितवस्तुषु व्रतनियमाध्ययनध्यानदानरतः
न लभते अपुनर्भावं भावं सातात्मकं लभते ।।२५६।।
शुभोपयोगस्य सर्वज्ञव्यवस्थापितवस्तुषु प्रणिहितस्य पुण्योपचयपूर्वकोऽपुनर्भावोपलम्भः
किल फलं; तत्तु कारणवैपरीत्याद्विपर्यय एव तत्र छद्मस्थव्यवस्थापितवस्तूनि कारणवैपरीत्यं;
तेषु व्रतनियमाध्ययनध्यानदानरतत्वप्रणिहितस्य शुभोपयोगस्यापुनर्भावशून्यकेवलपुण्यापसद-
प्राप्तिः फलवैपरीत्यं; तत्सुदेवमनुजत्वम्
।।२५६।।
द्रष्टान्तमाहणाणाभूमिगदाणिह बीजाणिव सस्सकालम्हि नानाभूमिगतानीह बीजानि इव सस्यकाले धान्य-
निष्पत्तिकाल इति अयमत्रार्थःयथा जघन्यमध्यमोत्कृष्टभूमिविशेषेण तान्येव बीजानि भिन्नभिन्न-
फलं प्रयच्छन्ति, तथा स एव बीजस्थानीयशुभोपयोगो भूमिस्थानीयपात्रभूतवस्तुविशेषेण भिन्नभिन्न-
फलं ददाति
तेन किं सिद्धम् यदा पूर्वसूत्रकथितन्यायेन सम्यक्त्वपूर्वकः शुभोपयोगो भवति तदा
मुख्यवृत्त्या पुण्यबन्धो भवति, परंपरया निर्वाणं च नो चेत्पुण्यबन्धमात्रमेव ।।२५५।। अथ कारण-
वैपरीत्याफलमपि विपरीतं भवतीति तमेवार्थं द्रढयतिण लहदि न लभते स कः कर्ता वद-
હવે કારણની વિપરીતતા અને ફળની વિપરીતતા દર્શાવે છેઃ
છદ્મસ્થ -અભિહિત ધ્યાનદાને વ્રતનિયમપઠનાદિકે
રત જીવ મોક્ષ લહે નહીં, બસ ભાવ શાતાત્મક લહે. ૨૫૬.
અન્વયાર્થઃ[छद्मस्थविहितवस्तुषु] જે જીવ છદ્મસ્થવિહિત વસ્તુઓને વિષે (છદ્મસ્થે
અજ્ઞાનીએ કહેલા દેવગુરુધર્માદિને વિષે) [व्रतनियमाध्ययनध्यानदानरतः] વ્રત -નિયમ -અધ્યયન-
ધ્યાન -દાનમાં રત હોય તે જીવ [अपुनर्भावं] મોક્ષને [न लभते] પામતો નથી, [सातात्मकं भावं]
શાતાત્મક ભાવને [लभते] પામે છે.
ટીકાઃસર્વજ્ઞસ્થાપિત વસ્તુઓમાં જોડેલા શુભોપયોગનું ફળ પુણ્યસંચયપૂર્વક
મોક્ષની પ્રાપ્તિ છે. તે ફળ, કારણની વિપરીતતા થવાથી વિપરીત જ થાય છે. ત્યાં, છદ્મસ્થ-
સ્થાપિત વસ્તુઓ તે કારણવિપરીતતા છે; તેમાં વ્રત -નિયમ -અધ્યયન -ધ્યાન -દાનરતપણે જોડેલા
શુભોપયોગનું ફળ જે મોક્ષશૂન્ય કેવળ
+પુણ્યાપસદની પ્રાપ્તિ તે ફલવિપરીતતા છે; તે ફળ
સુદેવમનુષ્યપણું છે. ૨૫૬.
+પુણ્યાપસદ = પુણ્ય -અપસદ; અધમ પુણ્ય; હત પુણ્ય.
૪૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-