Pravachansar (Gujarati). Gatha: 257.

< Previous Page   Next Page >


Page 469 of 513
PDF/HTML Page 500 of 544

 

background image
अथ कारणवैपरीत्यफलवैपरीत्ये एव व्याख्याति
अविदिदपरमत्थेसु य विसयकसायाधिगेसु पुरिसेसु
जुट्ठं कदं व दत्तं फलदि कुदेवेसु मणुवेसु ।।२५७।।
अविदितपरमार्थेषु च विषयकषायाधिकेषु पुरुषेषु
जुष्टं कृतं वा दत्तं फलति कुदेवेषु मनुजेषु ।।२५७।।
यानि हि छद्मस्थव्यवस्थापितवस्तूनि कारणवैपरीत्यं; ते खलु शुद्धात्मपरिज्ञानशून्य-
तयानवाप्तशुद्धात्मवृत्तितया चाविदितपरमार्था विषयकषायाधिकाः पुरुषाः तेषु शुभोपयोगा-
त्मकानां जुष्टोपकृतदत्तानां या केवलपुण्यापसदप्राप्तिः फलवैपरीत्यं; तत्कुदेवमनुजत्वम् ।।२५७।।
णियमज्झयणझाणदाणरदो व्रतनियमाध्ययनध्यानदानरतः केषु विषये यानि व्रतादीनि छदुमत्थविहिदवत्थुसु
छद्मस्थविहितवस्तुषु अल्पज्ञानिपुरुषव्यवस्थापितपात्रभूतवस्तुषु इत्थंभूतः पुरुषः कं न लभते
अपुणब्भावं अपुनर्भवशब्दवाच्यं मोक्षम् तर्हि किं लभते भावं सादप्पगं लहदि भावं सातात्मकं लभते
भावशब्देन सुदेवमनुष्यत्वपर्यायो ग्राह्यः स च कथंभूतः सातात्मकः सद्वेद्योदयरूप इति तथाहि
ये केचन निश्चयव्यवहारमोक्षमार्गं न जानन्ति, पुण्यमेव मुक्तिकारणं भणन्ति, ते छद्मस्थशब्देन गृह्यन्ते,
न च गणधरदेवादयः
तैः छद्मस्थैरज्ञानिभिः शुद्धात्मोपदेशशून्यैर्ये दीक्षितास्तानि छद्मस्थविहितवस्तूनि
भण्यन्ते तत्पात्रसंसर्गेण यद्व्रतनियमाध्ययनदानादिकं करोति तदपि शुद्धात्मभावनानुकूलं न भवति,
ततः कारणान्मोक्षं न लभते सुदेवमनुष्यत्वं लभत इत्यर्थः ।।२५६।। अथ सम्यक्त्वव्रतरहितपात्रेषु
भक्तानां कुदेवमनुजत्वं भवतीति प्रतिपादयतिफलदि फलति केषु कुदेवेसु मणुवेसु कुत्सितदेवेषु
હવે (આ ગાથામાં પણ) કારણવિપરીતતા અને ફળવિપરીતતા જ સમજાવે છેઃ
પરમાર્થથી અનભિજ્ઞ, વિષયકષાયઅધિક જનો પરે
ઉપકાર -સેવા -દાન સર્વ કુદેવમનુજપણે ફળે. ૨૫૭.
અન્વયાર્થઃ[अविदितपरमार्थेषु] જેમણે પરમાર્થને જાણ્યો નથી [च] અને
[विषयकषायाधिकेषु] જેઓ વિષયકષાયે અધિક છે [पुरुषेषु] એવા પુરુષો પ્રત્યેની [जुष्टं कृतं वा
दत्तं] સેવા, ઉપકાર કે દાન [कुदेवेषु मनुजेषु] કુદેવપણે અને કુમનુષ્યપણે [फलति] ફળે છે.
ટીકાઃજે છદ્મસ્થસ્થાપિત વસ્તુઓ તે કારણવિપરીતતા છે; તે (વિપરીત કારણો)
ખરેખર (૧) શુદ્ધાત્માના જ્ઞાનથી શૂન્યપણાને લીધે ‘પરમાર્થના અજાણ’ અને (૨) શુદ્ધાત્મ-
પરિણતિને નહિ પ્રાપ્ત કરી હોવાને લીધે ‘વિષયકષાયે અધિક’ એવા પુરુષો છે. તેમના પ્રત્યે
શુભોપયોગાત્મક જીવોને
સેવા, ઉપકાર કે દાન કરનારા જીવોનેજે કેવળ પુણ્યાપસદની
પ્રાપ્તિ તે ફળવિપરીતતા છે; તે (ફળ) કુદેવ -મનુષ્યપણું છે. ૨૫૭.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૬૯