Pravachansar (Gujarati). Gatha: 260.

< Previous Page   Next Page >


Page 472 of 513
PDF/HTML Page 503 of 544

 

background image
अथाविपरीतफलकारणं कारणमविपरीतं व्याख्याति
असुभोवओगरहिदा सुद्धुवजुत्ता सुहोवजुत्ता वा
णित्थारयंति लोगं तेसु पसत्थं लहदि भत्तो ।।२६०।।
अशुभोपयोगरहिताः शुद्धोपयुक्ताः शुभोपयुक्ता वा
निस्तारयन्ति लोकं तेषु प्रशस्तं लभते भक्तः ।।२६०।।
यथोक्तलक्षणा एव श्रमणा मोहद्वेषाप्रशस्तरागोच्छेदादशुभोपयोगवियुक्ताः सन्तः,
सकलकषायोदयविच्छेदात् कदाचित् शुद्धोपयुक्ताः प्रशस्तरागविपाकात्कदाचिच्छुभोपयुक्ताः,
स्वयं मोक्षायतनत्वेन लोकं निस्तारयन्ति; तद्भक्तिभावप्रवृत्तप्रशस्तभावा भवन्ति परे च
पुण्यभाजः
।।२६०।।
भक्तो भव्यवरपुण्डरीकः प्रशस्तफलभूतं स्वर्गं लभते, परंपरया मोक्षं चेति भावार्थः ।।२६०।। एवं
पात्रापात्रपरीक्षाकथनमुख्यतया गाथाषटकेन तृतीयस्थलं गतम् इत ऊर्ध्वं आचारकथितक्रमेण पूर्वं
कथितमपि पुनरपि दृढीकरणार्थं विशेषेण तपोधनसमाचारं कथयति अथाभ्यागततपोधनस्य
दिनत्रयपर्यन्तं सामान्यप्रतिपत्तिं, तदनन्तरं विशेषप्रतिपत्तिं दर्शयतिवट्टदु वर्तताम् स कः अत्रत्य
હવે અવિપરીત ફળનું કારણ એવું જે ‘અવિપરીત કારણ’ તે વિશેષ સમજાવે છેઃ
અશુભોપયોગરહિત શ્રમણોશુદ્ધ વા શુભયુક્ત જે,
તે લોકને તારે; અને તદ્ભક્ત પામે પુણ્યને. ૨૬૦.
અન્વયાર્થઃ[अशुभोपयोगरहिताः] જેઓ અશુભોપયોગરહિત વર્તતા થકા
[शुद्धोपयुक्ताः] શુદ્ધોપયુક્ત [वा] અથવા [शुभोपयुक्ताः] શુભોપયુક્ત હોય છે, તેઓ
(તે શ્રમણો) [लोकं निस्तारयन्ति] લોકને તારે છે; (અને) [तेषु भक्तः] તેમના પ્રત્યે
ભક્તિવાળો જીવ [प्रशस्तं] પ્રશસ્તને (પુણ્યને) [लभते] પામે છે.
ટીકાઃયથોક્તલક્ષણ શ્રમણો જ (અર્થાત્ જેવા કહ્યા તેવા જ શ્રમણો)કે જેઓ
મોહ, દ્વેષ અને અપ્રશસ્ત રાગના ઉચ્છેદને લીધે અશુભોપયોગરહિત વર્તતા થકા, સમસ્ત
કષાયોદયના વિચ્છેદથી કદાચિત
્ (ક્યારેક) શુદ્ધોપયુક્ત (શુદ્ધોપયોગમાં જોડાયેલા) અને
પ્રશસ્ત રાગના વિપાકથી કદાચિત્ શુભોપયુક્ત હોય છે તેઓપોતે મોક્ષાયતન (મોક્ષનું
સ્થાન) હોવાથી લોકને તારે છે; અને તેમના પ્રત્યે ભક્તિભાવથી જેમને પ્રશસ્ત ભાવ પ્રવર્તે
છે એવા પર જીવો
+પુણ્યના ભાગી થાય છે. ૨૬૦.
+પુણ્યના ભાગી = પુણ્યશાળી; પુણ્યને ભોગવનારા; પુણ્યનાં ભાજન.
૪૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-