अथ श्रमणाभासेषु सर्वाः प्रवृत्तीः प्रतिषेधयति —
अब्भुट्ठेया समणा सुत्तत्थविसारदा उवासेया ।
संजमतवणाणड्ढा पणिवदणीया हि समणेहिं ।।२६३।।
अभ्युत्थेयाः श्रमणाः सूत्रार्थविशारदा उपासेयाः ।
संयमतपोज्ञानाढयाः प्रणिपतनीया हि श्रमणैः ।।२६३।।
सूत्रार्थवैशारद्यप्रवर्तितसंयमतपःस्वतत्त्वज्ञानानामेव श्रमणानामभ्युत्थानादिकाः प्रवृत्तयो-
ऽप्रतिषिद्धा, इतरेषां तु श्रमणाभासानां ताः प्रतिषिद्धा एव ।।२६३।।
पदार्थपरिज्ञानार्थमुपासेयाः परमभक्त्या सेवनीयाः । संजमतवणाणड्ढा पणिवदणीया हि संयमतपोज्ञानाढयाः
प्रणिपतनीयाः हि स्फु टं । बहिरङ्गेन्द्रियसंयमप्राणसंयमबलेनाभ्यन्तरे स्वशुद्धात्मनि यत्नपरत्वं संयमः ।
बहिरङ्गानशनादितपोबलेनाभ्यन्तरे परद्रव्येच्छानिरोधेन च स्वस्वरूपे प्रतपनं विजयनं तपः । बहिरङ्ग-
परमागमाभ्यासेनाभ्यन्तरे स्वसंवेदनज्ञानं सम्यग्ज्ञानम् । एवमुक्तलक्षणैः संयमतपोज्ञानैराढयाः परिपूर्णा
यथासंभवं प्रतिवन्दनीयाः । कैः । समणेहिं श्रमणैरिति । अत्रेदं तात्पर्यम् — ये बहुश्रुता अपि
चारित्राधिका न भवन्ति, तेऽपि परमागमाभ्यासनिमित्तं यथायोग्यं वन्दनीयाः । द्वितीयं च कारणम् —
ते सम्यक्त्वे ज्ञाने च पूर्वमेव दृढतराः, अस्य तु नवतरतपोधनस्य सम्यक्त्वे ज्ञाने चापि दाढर्यं नास्ति ।
तर्हि स्तोकचारित्राणां किमर्थमागमे वन्दनादिनिषेधः कृत इति चेत् । अतिप्रसंगनिषेधार्थमिति ।।२६३।।
હવે શ્રમણાભાસો પ્રત્યે સર્વ પ્રવૃત્તિઓ નિષેધે છેઃ —
મુનિ સૂત્ર -અર્થપ્રવીણ સંયમજ્ઞાનતપસમૃદ્ધને
પ્રણિપાત, અભ્યુત્થાન, સેવા સાધુએ કર્તવ્ય છે. ૨૬૩.
અન્વયાર્થઃ — [श्रमणैः हि] શ્રમણોએ [सूत्रार्थविशारदाः] સૂત્રાર્થવિશારદ (સૂત્રોના
અને સૂત્રકથિત પદાર્થોના જ્ઞાનમાં નિપુણ) તથા [संयमतपोज्ञानाढयाः] સંયમતપજ્ઞાનાઢ્ય
(સંયમ, તપ અને આત્મજ્ઞાનમાં સમૃદ્ધ) [श्रमणाः] શ્રમણો પ્રત્યે [अभ्युत्थेयाः उपासेयाः
प्रणिपतनीयाः] અભ્યુત્થાન, ઉપાસના અને *પ્રણિપાત કરવાયોગ્ય છે.
ટીકાઃ — જેમને સૂત્રોમાં અને પદાર્થોમાં વિશારદપણા વડે સંયમ, તપ અને
સ્વતત્ત્વનું જ્ઞાન પ્રવર્તે છે તે શ્રમણો પ્રત્યે જ અભ્યુત્થાનાદિક પ્રવૃત્તિઓ અનિષિદ્ધ છે, પરંતુ
તે સિવાય બીજા શ્રમણાભાસો પ્રત્યે તે પ્રવૃત્તિઓ નિષિદ્ધ જ છે. ૨૬૩.
*પ્રણિપાત = સાષ્ટાંગ પ્રણામ; પગે પડવું તે; પ્રણામ.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૭૫