अथ कीदृशः श्रमणाभासो भवतीत्याख्याति —
ण हवदि समणो त्ति मदो संजमतवसुत्तसंपजुत्तो वि ।
जदि सद्दहदि ण अत्थे आदपधाणे जिणक्खादे ।।२६४।।
न भवति श्रमण इति मतः संयमतपःसूत्रसम्प्रयुक्तोऽपि ।
यदि श्रद्धत्ते नार्थानात्मप्रधानान् जिनाख्यातान् ।।२६४।।
आगमज्ञोऽपि, संयतोऽपि, तपःस्थोऽपि, जिनोदितमनन्तार्थनिर्भरं विश्वं स्वेनात्मना
ज्ञेयत्वेन निष्पीतत्वादात्मप्रधानमश्रद्दधानः श्रमणाभासो भवति ।।२६४।।
अथ श्रमणाभासः कीदृशो भवतीति पृष्टे प्रत्युत्तरं ददाति — ण हवदि समणो स श्रमणो न भवति त्ति
मदो इति मतः सम्मतः । क्व । आगमे । कथंभूतोऽपि । संजमतवसुत्तसंपजुत्तो वि संयमतपःश्रुतैः
संप्रयुक्तोऽपि सहितोऽपि । यदि किम् । जदि सद्दहदि ण यदि चेन्मूढत्रयादिपञ्चविंशतिसम्यक्त्वमलसहितः
सन् न श्रद्धत्ते, न रोचते, न मन्यते । कान् । अत्थे पदार्थान् । कथंभूतान् । आदपधाणे
निर्दोषिपरमात्मप्रभृतीन् । पुनरपि कथंभूतान् । जिणक्खादे वीतरागसर्वज्ञजिनेश्वरेणाख्यातान्, दिव्य-
ध्वनिना प्रणीतान्, गणधरदेवैर्ग्रन्थविरचितानित्यर्थः ।।२६४।। अथ मार्गस्थश्रमणदूषणे दोषं दर्शयति —
अववददि अपवदति दूषयत्यपवादं करोति । स कः । जो हि यः कर्ता हि स्फु टम् । क म् । समणं श्रमणं
હવે કેવો જીવ શ્રમણાભાસ છે તે કહે છેઃ —
શાસ્ત્રે કહ્યું — તપસૂત્રસંયમયુક્ત પણ સાધુ નહીં,
જિન -ઉક્ત આત્મપ્રધાન સર્વ પદાર્થ જો શ્રદ્ધે નહીં. ૨૬૪.
અન્વયાર્થઃ — [संयमतपःसूत्रसम्प्रयुक्तः अपि] સૂત્ર, સંયમ અને તપથી સંયુક્ત હોવા
છતાં પણ [यदि] જો (તે જીવ) [जिनाख्यातान्] જિનોક્ત [आत्मप्रधानान्] આત્મપ્રધાન [अर्थान्]
પદાર્થોને [न श्रद्धत्ते] શ્રદ્ધતો નથી તો તે [श्रमणः न भवति] શ્રમણ નથી — [इति मतः] એમ
(આગમમાં) કહ્યું છે.
ટીકાઃ — આગમનો જાણનાર હોવા છતાં પણ, સંયત હોવા છતાં પણ, તપમાં
સ્થિત હોવા છતાં પણ, જિનોક્ત અનંત પદાર્થોથી ભરેલા વિશ્વને — કે જે (વિશ્વ) પોતાના
આત્મા વડે જ્ઞેયપણે પી જવાતું હોવાથી +આત્મપ્રધાન છે તેને — જે જીવ શ્રદ્ધતો નથી તે
શ્રમણાભાસ છે. ૨૬૪.
+આત્મપ્રધાન = આત્મા જેમાં પ્રધાન છે એવું. [આત્મા સમસ્ત વિશ્વને જાણે છે તેથી તે વિશ્વમાં —
વિશ્વના સમસ્ત પદાર્થોમાં — પ્રધાન છે.]
૪૭૬પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-