Pravachansar (Gujarati). Gatha: 266.

< Previous Page   Next Page >


Page 478 of 513
PDF/HTML Page 509 of 544

 

background image
अथ श्रामण्येनाधिकं हीनमिवाचरतो विनाशं दर्शयति
गुणदोधिगस्स विणयं पडिच्छगो जो वि होमि समणो त्ति
होज्जं गुणाधरो जदि सो होदि अणंतसंसारी ।।२६६।।
गुणतोऽधिकस्य विनयं प्रत्येषको योऽपि भवामि श्रमण इति
भवन् गुणाधरो यदि स भवत्यनन्तसंसारी ।।२६६।।
स्वयं जघन्यगुणः सन् श्रमणोऽहमपीत्यवलेपात्परेषां गुणाधिकानां विनयं प्रतीच्छन्
श्रामण्यावलेपवशात् कदाचिदनन्तसंसार्यपि भवति ।।२६६।।
श्रुतफलं नास्ति, तपोधनानां तपःफलं चेति ।।२६५।। अत्राह शिष्यःअपवादव्याख्यानप्रस्तावे
शुभोपयोगो व्याख्यातः, पुनरपि किमर्थं अत्र व्याख्यानं कृतमिति परिहारमाहयुक्तमिदं
भवदीयवचनं, किंतु तत्र सर्वत्यागलक्षणोत्सर्गव्याख्याने कृते सति तत्रासमर्थतपोधनैः कालापेक्षया
किमपि ज्ञानसंयमशौचोपकरणादिकं ग्राह्यमित्यपवादव्याख्यानमेव मुख्यम्
अत्र तु यथा भेदनयेन
सम्यग्दर्शनज्ञानचारित्रतपश्चरणरूपा चतुर्विधाराधना भवति, सैवाभेदनयेन सम्यक्त्वचारित्ररूपेण द्विधा
भवति, तत्राप्यभेदविवक्षया पुनरेकैव वीतरागचारित्राराधना, तथा भेदनयेन सम्यग्दर्शनसम्यग्ज्ञान-

सम्यक्चारित्ररूपस्त्रिविधमोक्षमार्गो भवति, स एवाभेदनयेन श्रामण्यापरमोक्षमार्गनामा पुनरेक एव, स

चाभेदरूपो मुख्यवृत्त्या ‘एयग्गगदो समणो’ इत्यादिचतुर्दशगाथाभिः पूर्वमेव व्याख्यातः
अयं तु
હવે, જે શ્રામણ્યે અધિક હોય તેના પ્રત્યે જાણે કે તે શ્રામણ્યે હીન (પોતાનાથી
મુનિપણામાં હલકો) હોય એમ આચરણ કરનારનો વિનાશ દર્શાવે છેઃ
જે હીનગુણ હોવા છતાં ‘હું પણ શ્રમણ છું’ મદ કરે,
ઇચ્છે વિનય ગુણ -અધિક પાસ, અનંતસંસારી બને. ૨૬૬.
અન્વયાર્થઃ[यः] જે શ્રમણ [यदि गुणाधरः भवन्] ગુણે હીન (હલકો) હોવા
છતાં [अपि श्रमणः भवामि] ‘હું પણ શ્રમણ છું’ [इति] એમ માનીને અર્થાત્ ગર્વ કરીને
[गुणतः अधिकस्य] ગુણે અધિક પાસેથી (જે પોતાના કરતાં અધિક ગુણવાળા હોય એવા
શ્રમણ પાસેથી) [विनयं प्रत्येषकः] વિનય ઇચ્છે છે, [सः] તે [अनन्तसंसारी भवति]
અનંતસંસારી થાય છે.
ટીકાઃજે શ્રમણ પોતે જઘન્ય ગુણવાળો હોવા છતાં ‘હું પણ શ્રમણ છું’ એવા
ગર્વને લીધે બીજા અધિક ગુણવાળાઓ પાસેથી વિનયની ઇચ્છા કરે છે, તે (શ્રમણ)
શ્રામણ્યના ગર્વને વશ કદાચિત
્ અનંતસંસારી પણ થાય છે. ૨૬૬.
૪૭પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-