Pravachansar (Gujarati). Shuddhopayog Adhikar Gatha: 13.

< Previous Page   Next Page >


Page 20 of 513
PDF/HTML Page 51 of 544

 

background image
अइसयमादसमुत्थं विसयातीदं अणोवममणंतं
अव्वुच्छिण्णं च सुहं सुद्धुवओगप्पसिद्धाणं ।।१३।।
अतिशयमात्मसमुत्थं विषयातीतमनौपम्यमनन्तम्
अव्युच्छिन्नं च सुखं शुद्धोपयोगप्रसिद्धानाम् ।।१३।।
आसंसारापूर्वपरमाद्भुताह्लादरूपत्वादात्मानमेवाश्रित्य प्रवृत्तत्वात्पराश्रयनिरपेक्षत्वादत्यन्त-
विलक्षणत्वात्समस्तायतिनिरपायित्वान्नैरन्तर्यप्रवर्तमानत्वाच्चातिशयवदात्मसमुत्थं विषयातीत-
શુદ્ધોપયોગવૃત્તિને આત્મસાત્ (આત્મરૂપ, પોતારૂપ) કરતા થકા શુદ્ધોપયોગ -અધિકાર શરૂ કરે
છે. તેમાં (પ્રથમ) શુદ્ધોપયોગના ફળને આત્માના પ્રોત્સાહન માટે પ્રશંસે છેઃ
અત્યંત, આત્મોત્પન્ન, વિષયાતીત, અનુપ, અનંત ને
વિચ્છેદહીન છે સુખ અહો! શુદ્ધોપયોગપ્રસિદ્ધને. ૧૩.
અન્વયાર્થઃ[शुद्धोपयोगप्रसिद्धानां] શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા આત્માઓનું
(કેવળીભગવંતોનું અને સિદ્ધભગવંતોનું) [सुखं] સુખ [अतिशयं] અતિશય, [आत्मसमुत्थं]
આત્મોત્પન્ન, [विषयातीतं] વિષયાતીત (અતીન્દ્રિય), [अनौपम्यं] અનુપમ (ઉપમા વિનાનું),
[अनन्तं] અનંત [अव्युच्छिन्नं च] અને અવિચ્છિન્ન (અતૂટક) છે.
ટીકાઃ(૧) અનાદિ સંસારથી જે આહ્લાદ પૂર્વે કદી અનુભવાયો નથી એવા
અપૂર્વ, પરમ અદ્ભુત આહ્લાદરૂપ હોવાથી ‘અતિશય’, (૨) આત્માને જ આશ્રય કરીને
(સ્વાશ્રિત) પ્રવર્તતું હોવાથી ‘આત્મોત્પન્ન’, (૩) પરાશ્રયથી નિરપેક્ષ હોવાથી (
સ્પર્શ, રસ,
ગંધ, વર્ણ અને શબ્દના તથા સંકલ્પ -વિકલ્પના આશ્રયની અપેક્ષા વિનાનું હોવાથી)
‘વિષયાતીત’, (૪) અત્યંત વિલક્ષણ હોવાથી (અર્થાત
્ બીજાં સુખોથી તદ્દન ભિન્ન લક્ષણવાળું
*નિષ્પન્ન થવું = નીપજવું; ફળરૂપ થવું; સિદ્ધ થવું. (શુદ્ધોપયોગથી નિષ્પન્ન થયેલા એટલે શુદ્ધોપયોગરૂપ
કારણથી કાર્યરૂપ થયેલા.)
विस्तरेण च कथयति तथाप्यत्रापि पीठिकायां सूचनां करोति अथवा तृतीयपातनिका ---पूर्वं
शुद्धोपयोगफलं निर्वाणं भणितमिदानीं पुनर्निर्वाणस्य फलमनन्तसुखं कथयतीति पातनिकात्रयस्यार्थं
मनसि धृत्वा सूत्रमिदं प्रतिपादयति ---
अइसयं आसंसाराद्देवेन्द्रादिसुखेभ्योऽप्यपूर्वाद्भुतपरमाह्लादरूपत्वाद-
तिशयस्वरूपं, आदसमुत्थं रागादिविकल्परहितस्वशुद्धात्मसंवित्तिसमुत्पन्नत्वादात्मसमुत्थं, विसयातीदं
निर्विषयपरमात्मतत्त्वप्रतिपक्षभूतपञ्चेन्द्रियविषयातीतत्वाद्विषयातीतं, अणोवमं निरुपमपरमानन्दैकलक्षण-
त्वेनोपमारहितत्वादनुपमं, अणंतं अनन्तागामिकाले विनाशाभावादप्रमितत्वाद्वाऽनन्तं, अव्वुच्छिण्णं च
૨૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-