मनौपम्यमनन्तमव्युच्छिन्नं च शुद्धोपयोगनिष्पन्नानां सुखमतस्तत्सर्वथा प्रार्थनीयम् ।।१३।।
अथ शुद्धोपयोगपरिणतात्मस्वरूपं निरूपयति —
सुविदिदपयत्थसुत्तो संजमतवसंजुदो विगदरागो ।
समणो समसुहदुक्खो भणिदो सुद्धोवओगो त्ति ।।१४।।
सुविदितपदार्थसूत्रः संयमतपःसंयुतो विगतरागः ।
श्रमणः समसुखदुःखो भणितः शुद्धोपयोग इति ।।१४।।
असातोदयाभावान्निरन्तरत्वादविच्छिन्नं च सुहं एवमुक्तविशेषणविशिष्टं सुखं भवति । केषाम् ।
सुद्धुवओगप्पसिद्धाणं वीतरागपरमसामायिकशब्दवाच्यशुद्धोपयोगेन प्रसिद्धा उत्पन्ना येऽर्हत्सिद्धास्तेषा-
मिति । अत्रेदमेव सुखमुपादेयत्वेन निरन्तरं भावनीयमिति भावार्थः ।।१३।। अथ येन शुद्धोपयोगेन
पूर्वोक्तसुखं भवति तत्परिणतपुरुषलक्षणं प्रकाशयति ---सुविदिदपयत्थसुत्तो सुष्ठु संशयादिरहितत्वेन विदिता
ज्ञाता रोचिताश्च निजशुद्धात्मादिपदार्थास्तत्प्रतिपादकसूत्राणि च येन स सुविदितपदार्थसूत्रो भण्यते ।
संजमतवसंजुदो बाह्ये द्रव्येन्द्रियव्यावर्तनेन षड्जीवक्षणेन चाभ्यन्तरे निजशुद्धात्मसंवित्तिबलेन स्वरूपे
संयमनात् संयमयुक्तः, बाह्याभ्यन्तरतपोबलेन कामक्रोधादिशत्रुभिरखण्डितप्रतापस्य स्वशुद्धात्मनि
प्रतपनाद्विजयनात्तपःसंयुक्तः । विगदरागो वीतरागशुद्धात्मभावनाबलेन समस्तरागादिदोषरहितत्वाद्वि-
હોવાથી) ‘અનુપમ’, (૫) સમસ્ત આગામી કાળમાં કદી નાશ નહિ પામતું હોવાથી ‘અનંત’,
અને (૬) અંતર પડ્યા વિના પ્રવર્તતું હોવાથી ‘અવિચ્છિન્ન’ — આવું શુદ્ધોપયોગથી નિષ્પન્ન
થયેલા આત્માઓનું સુખ છે માટે તે (સુખ) સર્વથા પ્રાર્થનીય છે (અર્થાત્ સર્વ પ્રકારે
ઇચ્છવાયોગ્ય છે). ૧૩.
હવે શુદ્ધોપયોગે પરિણમેલા આત્માનું સ્વરૂપ નિરૂપે છેઃ —
સુવિદિતસૂત્રપદાર્થ, સંયમતપ સહિત, વીતરાગ ને
સુખદુઃખમાં સમ શ્રમણને શુદ્ધોપયોગ જિનો કહે. ૧૪.
અન્વયાર્થઃ — [सुविदितपदार्थ सूत्रः] જેમણે (નિજ શુદ્ધ આત્માદિ) પદાર્થોને અને
સૂત્રોને સારી રીતે જાણ્યાં છે, [संयमतपःसंयुतः] જે સંયમ અને તપ સહિત છે, [विगतरागः]
જે વીતરાગ અર્થાત્ રાગરહિત છે [समसुखदुःखः] અને જેમને સુખ -દુઃખ સમાન છે,
[श्रमणः] એવા શ્રમણને (મુનિવરને) [शुद्धोपयोगः इति भणितः] ‘શુદ્ધોપયોગી’ કહેવામાં
આવ્યા છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જ્ઞાનતત્ત્વ-પ્રજ્ઞાપન
૨૧