यतः परिणामस्वभावत्वेनात्मनः सप्तार्चिःसङ्गतं तोयमिवावश्यम्भाविविकारत्वा- ल्लौकिकसङ्गात्संयतोऽप्यसंयत एव स्यात्; ततो दुःखमोक्षार्थिना गुणैः समोऽधिको वा श्रमणः संक्लेशपरिहारेण करोति । अज्ञानी पुनः संक्लेशेनापि करोतीत्यर्थः ।।“३६।। अथ लौकिकलक्षणं कथयति — णिग्गंथो पव्वइदो वस्त्रादिपरिग्रहरहितत्वेन निर्ग्रन्थोऽपि दीक्षाग्रहणेन प्रव्रजितोऽपि वट्टदि जदि वर्तते यदि चेत् । कैः । एहिगेहि कम्मेहिं ऐहिकैः कर्मभिः भेदाभेदरत्नत्रयभावनाशकैः ख्यातिपूजालाभनिमितैर्ज्योतिषमन्त्रवादवैदकादिभिरैहिकजीवनोपायकर्मभिः । सो लोगिगो त्ति भणिदो स लौकिको व्यावहारिक इति भणितः । किंविशिष्टोऽपि । संजमतवसंजुदो चावि द्रव्यरूपसंयमतपोभ्यां संयुक्तश्चापीत्यर्थः ।।२६९।। अथोत्तमसंसर्गः कर्तव्य इत्युपदिशति — तम्हा यस्माद्धीनसंसर्गाद्गुणहानि- र्भवति तस्मात्कारणात् अधिवसदु अधिवसतु तिष्ठतु । स कः कर्ता । समणो श्रमणः । क्व । तम्हि तस्मिन्नधिकरणभूते। णिच्चं नित्यं सर्वकालम् । तस्मिन्कुत्र । समणं श्रमणे । लक्षणवशादधिकरणे कर्म
અન્વયાર્થઃ — [तस्मात्] (લૌકિક જનના સંગથી સંયત પણ અસંયત થાય છે) તેથી [यदि] જો [श्रमणः] શ્રમણ [दुःखपरिमोक्षम् इच्छति] દુઃખથી પરિમુક્ત થવા ઇચ્છતો હોય તો તે [गुणात् समं] સમાન ગુણવાળા શ્રમણના [वा] અથવા [गुणैः अधिकं श्रमणं तत्र] અધિક ગુણવાળા શ્રમણના સંગમાં [नित्यम् अधिवसतु] નિત્ય વસો.
ટીકાઃ — આત્મા પરિણામસ્વભાવવાળો હોવાથી, અગ્નિના સંગમાં રહેલા પાણીની માફક (સંયતને પણ) લૌકિકસંગથી વિકાર અવશ્યંભાવી હોવાને લીધે સંયત પણ (લૌકિકસંગથી) અસંયત જ થાય છે; તેથી દુઃખમોક્ષાર્થી ( – દુઃખથી મુક્ત થવાના અર્થી) શ્રમણે (૧) સમાન ગુણવાળા શ્રમણની સાથે અથવા (૨) અધિક ગુણવાળા શ્રમણની સાથે સદાય વસવું યોગ્ય છે. એ રીતે તે શ્રમણને (૧) શીતળ ઘરના ખૂણામાં રાખેલા શીતળ