अथ पञ्चरत्नम् ।
“तन्त्रस्यास्य शिखण्डमण्डनमिव प्रद्योतयत्सर्वतो-
ऽद्वैतीयीकमथार्हतो भगवतः संक्षेपतः शासनम् ।
व्याकुर्वञ्जगतो विलक्षणपथां संसारमोक्षस्थितिं
जीयात्सम्प्रति पञ्चरत्नमनघं सूत्रैरिमैः पञ्चभिः ।।१८।।
अथ संसारतत्त्वमुद्घाटयति —
जे अजधागहिदत्था एदे तच्च त्ति णिच्छिदा समये ।
अच्चंतफलसमिद्धं भमंति ते तो परं कालं ।।२७१।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
ચરણાનુયોગસૂચક ચૂલિકા
૪૮૫
तथा समगुणसंसर्गाद्गुणरक्षा भवति । यथा च तस्यैव जलस्य कर्पूरशर्करादिशीतलद्रव्यनिक्षेपे कृते सति
शीतलगुणवृद्धिर्भवति तथा निश्चयव्यवहाररत्नत्रयगुणाधिकसंसर्गाद्गुणवृद्धिर्भवतीति सूत्रार्थः ।।२७०।।
इतःपरं पञ्चमस्थले संक्षेपेण संसारस्वरूपस्य मोक्षस्वरूपस्य च प्रतीत्यर्थं पञ्चरत्नभूतगाथापञ्चकेन
व्याख्यानं करोति । तद्यथा — अथ संसारस्वरूपं प्रकटयति — जे अजधागहिदत्था वीतरागसर्वज्ञ-
प्रणीतनिश्चयव्यवहाररत्नत्रयार्थपरिज्ञानाभावात् येऽयथागृहीतार्थाः विपरीतगृहीतार्थाः । पुनरपि
कथंभूताः । एदे तच्च त्ति णिच्छिदा एते तत्त्वमिति निश्चिताः, एते ये मया कल्पिताः पदार्थास्त एव
तत्त्वमिति निश्चिताः, निश्चयं कृतवन्तः । क्व स्थित्वा । समये निर्ग्रन्थरूपद्रव्यसमये । अच्चंतफलसमिद्धं
હવે પાંચ રત્નો છે (અર્થાત્ હવે પાંચ રત્નો જેવી પાંચ ગાથાઓ કહેવામાં આવે છે).
[ત્યાં પ્રથમ, શ્લોક દ્વારા તે પાંચ ગાથાઓનો મહિમા કરવામાં આવે છેઃ]
[અર્થઃ — ] હવે આ શાસ્ત્રને કલગીના અલંકાર જેવાં (અર્થાત્ આ શાસ્ત્રના
ચૂડામણિ – મુગટમણિ જેવાં) આ પાંચ સૂત્રોરૂપ નિર્મળ પાંચ રત્નો — કે જેઓ સંક્ષેપથી
અર્હંતભગવાનના સમગ્ર અદ્વિતીય શાસનને સર્વતઃ પ્રકાશે છે તેઓ — +વિલક્ષણ પંથવાળી
સંસાર -મોક્ષની સ્થિતિને જગત સમક્ષ પ્રગટ કરતાં થકાં જયવંત વર્તો.
હવે સંસારતત્ત્વ પ્રગટ કરે છેઃ —
સમયસ્થ હો પણ સેવી ભ્રમ અયથા ગ્રહે જે અર્થને,
અત્યંતફળસમૃદ્ધ ભાવી કાળમાં જીવ તે ભમે. ૨૭૧.
*શાર્દૂલવિક્રીડિત છંદ
+વિલક્ષણ = ભિન્નભિન્ન. (સંસારની સ્થિતિ અને મોક્ષની સ્થિતિ ભિન્નભિન્ન પંથવાળી છે અર્થાત્
સંસાર અને મોક્ષના પંથ જુદા જુદા છે.)