હવે ઉત્પાદ આદિ ત્રય (ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય) સર્વ દ્રવ્યોને સાધારણ હોવાથી
શુદ્ધ આત્માને (કેવળીભગવાનને અને સિદ્ધભગવાનને) પણ ૧અવશ્યંભાવી છે એમ વ્યક્ત
કરે છેઃ —
ઉત્પાદ તેમ વિનાશ છે સૌ કોઈ વસ્તુમાત્રને,
વળી કોઈ પર્યયથી દરેક પદાર્થ છે સદ્ભૂત ખરે. ૧૮.
અન્વયાર્થઃ — [उत्पादः] કોઈ પર્યાયથી ઉત્પાદ [विनाशः च] અને કોઈ પર્યાયથી
વિનાશ [सर्वस्य] સર્વ [अर्थजातस्य] પદાર્થમાત્રને [विद्यते] હોય છે; [केन अपि पर्यायेण तु]
વળી કોઈ પર્યાયથી [अर्थः] પદાર્થ [सद्भूतः खलु भवति] ખરેખર ધ્રુવ છે.
ટીકાઃ — જેમ ઉત્તમ સુવર્ણને બાજુબંધરૂપ પર્યાયથી ઉત્પત્તિ જોવામાં આવે છે, પૂર્વ
અવસ્થારૂપે વર્તતા વીંટી વગેરે પર્યાયથી વિનાશ જોવામાં આવે છે અને પીળાશ વગેરે
अथोत्पादादित्रयं सर्वद्रव्यसाधारणत्वेन शुद्धात्मनोऽप्यवश्यंभावीति विभावयति —
उप्पादो य विणासो विज्जदि सव्वस्स अट्ठजादस्स ।
पज्जाएण दु केणवि अट्ठो खलु होदि सब्भूदो ।।१८।।
उत्पादश्च विनाशो विद्यते सर्वस्यार्थजातस्य ।
पर्यायेण तु केनाप्यर्थः खलु भवति सद्भूतः ।।१८।।
यथाहि जात्यजाम्बूनदस्याङ्गदपर्यायेणोत्पत्तिद्रर्ष्टा, पूर्वव्यवस्थिताङ्गुलीयकादिपर्यायेण च
शुद्धव्यञ्जनपर्यायापेक्षया सिद्धपर्यायेणोत्पादः, संसारपर्यायेण विनाशः, केवलज्ञानादिगुणाधारद्रव्यत्वेन
ध्रौव्यमिति । ततः स्थितं द्रव्यार्थिकनयेन नित्यत्वेऽपि पर्यायार्थिकनयेनोत्पादव्ययध्रौव्यत्रयं
संभवतीति ।।१७।। अथोत्पादादित्रयं यथा सुवर्णादिमूर्तपदार्थेषु दृश्यते तथैवामूर्तेऽपि सिद्धस्वरूपे
विज्ञेयं पदार्थत्वादिति निरूपयति — उप्पादो य विणासो विज्जदि सव्वस्स अट्ठजादस्स उत्पादश्च विनाशश्च
विद्यते तावत्सर्वस्यार्थजातस्य पदार्थसमूहस्य । केन कृत्वा । पज्जाएण दु केणवि पर्यायेण तु केनापि
विवक्षितेनार्थव्यञ्जनरूपेण स्वभावविभावरूपेण वा । स चार्थः किंविशिष्टः । अट्ठो खलु होदि सब्भूदो
अर्थः खलु स्फु टं सत्ताभूतः सत्ताया अभिन्नो भवतीति । तथाहि — सुवर्णगोरसमृत्तिकापुरुषादिमूर्त-
पदार्थेषु यथोत्पादादित्रयं लोके प्रसिद्धं तथैवामूर्तेऽपि मुक्तजीवे । यद्यपि शुद्धात्मरुचिपरिच्छित्ति-
૧. અવશ્યંભાવી = જરૂર હોનાર; અપરિહાર્ય.
૩૦પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-