Pravachansar (Gujarati).

< Previous Page   Next Page >


Page 44 of 513
PDF/HTML Page 75 of 544

 

background image
ज्ञानं हि त्रिसमयावच्छिन्नसर्वद्रव्यपर्यायरूपव्यवस्थितविश्वज्ञेयाकारानाक्रामत् सर्वगतमुक्तं,
तथाभूतज्ञानमयीभूय व्यवस्थितत्वाद्भगवानपि सर्वगत एव एवं सर्वगतज्ञानविषयत्वात्सर्वेऽर्था
अपि सर्वगतज्ञानाव्यतिरिक्तस्य भगवतस्तस्य ते विषया इति भणितत्वात्तद्गता एव भवन्ति
तत्र निश्चयनयेनानाकुलत्वलक्षणसौख्यसंवेदनत्वाधिष्ठानत्वावच्छिन्नात्मप्रमाणज्ञानस्वतत्त्वा-
परित्यागेन विश्वज्ञेयाकाराननुपगम्यावबुध्यमानोऽपि व्यवहारनयेन भगवान् सर्वगत इति
व्यपदिश्यते
तथा नैमित्तिकभूतज्ञेयाकारानात्मस्थानवलोक्य सर्वेऽर्थास्तद्गता इत्युपचर्यन्ते, न
च तेषां परमार्थतोऽन्योन्यगमनमस्ति, सर्वद्रव्याणां स्वरूपनिष्ठत्वात अयं क्रमो ज्ञानेऽपि
निश्चेयः ।।२६।।
सर्वज्ञः कस्मात् सर्वगतो भवति जिणो जिनः णाणमयादो य ज्ञानमयत्वाद्धेतोः सव्वे वि य तग्गया जगदि
अट्ठा सर्वेऽपि च ये जगत्यर्थास्ते दर्पणे बिम्बवद् व्यवहारेण तत्र भगवति गता भवन्ति कस्मात्
ते भणिदा तेऽर्थास्तत्र गता भणिताः विसयादो विषयत्वात्परिच्छेद्यत्वात् ज्ञेयत्वात् कस्य तस्स तस्य
भगवत इति तथाहि ---यदनन्तज्ञानमनाकुलत्वलक्षणानन्तसुखं च तदाधारभूतस्तावदात्मा इत्थं-
भूतात्मप्रमाणं ज्ञानमात्मनः स्वस्वरूपं भवति इत्थंभूतं स्वस्वरूपं देहगतमपरित्यजन्नेव लोकालोकं
परिच्छिनत्ति ततः कारणाद्वयवहारेण सर्वगतो भण्यते भगवान् येन च कारणेन नीलपीतादिबहिः-
पदार्था आदर्शे बिम्बवत् परिच्छित्त्याकारेण ज्ञाने प्रतिफलन्ति ततः कारणादुपचारेणार्थकार्यभूता
ટીકાઃજ્ઞાન ત્રણે કાળના સર્વ દ્રવ્ય -પર્યાયરૂપ વર્તતા સમસ્ત જ્ઞેયાકારોને પહોંચી
વળતું (જાણતું) હોવાથી સર્વગત કહેવામાં આવ્યું છે; અને એવા (સર્વગત) જ્ઞાનમય થઈને
રહેલા હોવાથી ભગવાન પણ સર્વગત જ છે. એ રીતે સર્વ પદાર્થો પણ સર્વગત જ્ઞાનના
વિષય હોવાને લીધે, સર્વગત જ્ઞાનથી અભિન્ન એવા તે ભગવાનના તે વિષયો છે એમ
(શાસ્ત્રમાં) કહ્યું છે; માટે સર્વ પદાર્થો ભગવાનગત જ (
ભગવાનમાં પ્રાપ્ત જ) છે.
ત્યાં (એમ સમજવું કે)નિશ્ચયનયે અનાકુળતાલક્ષણ સુખનું જે સંવેદન
તે સુખસંવેદનના અધિષ્ઠાનપણા જેવડો જ આત્મા છે અને તે આત્મા જેવડું જ જ્ઞાન
સ્વતત્ત્વ છે; તે આત્મપ્રમાણ જ્ઞાન કે જે નિજ સ્વરૂપ છે તેને છોડ્યા વિના, સમસ્ત
જ્ઞેયાકારોની સમીપ ગયા વિના, ભગવાન (સર્વ પદાર્થોને) જાણે છે. નિશ્ચયનયે
આમ હોવા છતાં વ્યવહારનયે ‘ભગવાન સર્વગત છે’ એમ કહેવાય છે. વળી
૧. અધિષ્ઠાન = આધાર; રહેઠાણ. (આત્મા સુખસંવેદનનો આધાર છે. જેટલામાં સુખનું વેદન થાય છે
તેવડો જ આત્મા છે.)
૨. જ્ઞેયાકારો = પર પદાર્થોનાં દ્રવ્ય -ગુણ -પર્યાયો કે જેઓ જ્ઞેય છે. (આ જ્ઞેયાકારો પરમાર્થે આત્માથી
તદ્દન ભિન્ન છે.)
૪૪પ્રવચનસાર[ ભગવાનશ્રીકુંદકુંદ-