૨૩૨ ]
कथं ? प्रत्यहं प्रतिदिनं । केषां ? अणुव्रतानां अणूनि सूक्ष्माणि व्रतानि येषां तेषां श्रावकाणामित्यर्थः ।।९२।।
अथ देशावकाशिकस्य का मर्यादा इत्याह —
तपोवृद्धाश्चिरन्तनाचार्या गणधरदेवादयः । सीम्नां स्मरन्ति मर्यादाः प्रतिपाद्यन्ते । નક્કી કર્યું હતું તેમાં કાળની મર્યાદા કરીને વધારે સંકોચ કરવો તે દેશાવકાશિક શિક્ષાવ્રત છે. ‘अणुव्रतानाम्’ આ વ્રત અણુ (સૂક્ષ્મ) વ્રતધારીઓને – શ્રાવકોને હોય છે.
ભાવાર્થ : — દિગ્વ્રતમાં જીવનપર્યન્ત કરેલી વિશાળ ક્ષેત્રની મર્યાદાને પ્રતિદિન કાળ વિભાગથી ઘટાડીને, સંકુચિત ક્ષેત્રની મર્યાદાની બહારના ક્ષેત્રમાં ગમનાગમનાદિ વ્યવહારિક પ્રવૃત્તિનો ત્યાગ કરવો તે અણુવ્રતધારી શ્રાવકોનું દેશાવકાશિક શિક્ષાવ્રત છે. તેને દેશવ્રત પણ કહે છે.
દેશવ્રતમાં ઘટાડેલી મર્યાદાની બહાર નિયત કાળ સુધી ગમનાગમનાદિ પ્રવૃત્તિ નહિ હોવાથી તથા ઇચ્છાનો નિરોધ હોવાથી દ્રવ્યહિંસા અને ભાવહિંસાની રક્ષા થાય છે અને ત્યાં ભોગોપભોગની નિવૃત્તિ હોવાથી પાંચ પાપોનો સર્વથા ત્યાગ થઈ જાય છે. આથી દેશવ્રતીને મર્યાદા બહાર અમુક કાળ સુધી ઉપચારથી મહાવ્રત છે. ૯૨.
હવે દેશાવકાશિક (શિક્ષાવ્રત)ની કઈ મર્યાદાઓ છે તે કહે છે —
અન્વયાર્થઅન્વયાર્થ ::::: — [तपोवृद्धाः ] ગણધરદેવાદિક ચિરન્તન આચાર્ય [गृहहारिग्रामाणाम् ] (પ્રસિદ્ધ), ઘર, છાવણી, ગામ [च ] અને [क्षेत्रनदीदावयोजनानां ] ક્ષેત્ર, નદી, જંગલ તથા (અમુક) યોજનને [देशावकाशिकस्य ] દેશાવકાશિક વ્રતની [सीम्नाम् ] મર્યાદા [स्मरन्ति ] કહે છે.
ટીકા : — ‘तपोवृद्धाः’ લાંબા કાળના આચાર્યો ગણધરદેવાદિ ‘सीम्नां स्मरन्ति’
મર્યાદા કહે છે. અહીં ‘सीम्नाम्’ શબ્દ ‘स्मृ, अर्थ, दय्, અને ‘