Ratnakarand Shravakachar (Gujarati).

< Previous Page   Next Page >


Page 252 of 315
PDF/HTML Page 276 of 339

 

૨૬૨ ]

રત્નકરંડક શ્રાવકાચાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

सप्तगुणसमाहितेन तदुक्तं

श्रद्धा तुष्टिर्भक्तिर्विज्ञानमलुब्धता क्षमा सत्यं
यस्यैते सप्तगुणास्तं दातारं प्रशंसन्ति ।।

इत्येतैः सप्तभिर्गुणैः समाहितेन सहितेन तु दात्रा दानं दातव्यं कैः कृत्वा ? नवपुण्यैः तदुक्तं

पडिगहमुच्चट्ठाणं पादोदयमच्चणं च पणमं च
मणवयणकायसुद्धी एसणसुद्धी य णवविहं पुण्णं ।।

પ્રતિપત્તિ (દાન) કરવું જોઈએ? सप्तगुणसमाहितेन’ સાત ગુણ સહિત (દાતાર દ્વારા).

દાતારના સાત ગુણ
श्रद्धा तुष्टिर्भक्तिर्विज्ञानमलुब्धता क्षमा सत्त्वम्
यस्यैते सप्तगुणास्तं दातारं प्रशंसन्ति ।।

શ્રદ્ધા, સંતોષ, ભક્તિ, જ્ઞાન, નિર્લોભતા, ક્ષમા અને સત્ત્વએ સાત ગુણો જેને હોય, તેને દાતાર કહે છે.

આ સાત ગુણો સહિત દાતારે દાન આપવું જોઈએ. શું કરીને? नवपुण्यैः’ નવધાભક્તિ કરીને.

નવધાાભકિત
पडिगहमुच्चट्ठाणं पादोदयमच्चणं च पणमं च
मणवयणकायसुद्धी एसणसुद्धी य णवविहं पुण्णं ।।

१.श्रद्धाशक्तिरलुब्धत्वं भक्तिर्ज्ञानं दया क्षमा

इति श्रद्धादयः सप्त गुणाः स्युर्गृहमेधिनाम् ।। इति ‘घ’ पुस्तके पाठः २.तदात्र घ० ३.‘घ’ पुस्तके अस्य श्लोकस्य स्थाने निम्नांकितः श्लोको वर्तते

‘प्रतिग्रहोच्चस्थानं च पाद्क्षालनमर्चनम्

प्रणामो योगशुद्धिश्च भिक्षाशुद्धिश्च तेन वा ।। ૪.

દાતારના સાત ગુણ, નવધાભક્તિ, દેવા યોગ્ય આહાર અને પાત્રાદિ સંબંધી વિશેષ જ્ઞાન માટે જુઓ ‘પુરુષાર્થસિદ્ધિઉપાય’ શ્લોક ૧૬૮ થી ૧૭૧.