કહાનજૈનશાસ્ત્રમાળા ]
रत्नकरण्डकं कुर्वतश्च मम यासौ सम्यक्त्वसम्पत्तिर्वृद्धिंगता सा एतदेव कुर्यादित्याह —
सुतमिव जननी मां शुद्धशीला भुनक्तु ।
ज्जिनपतिपदपद्मप्रेक्षिणी दृष्टिलक्ष्मीः ।।१५०।।
અને સમ્યક્ચારિત્રરૂપી રત્નોનો પટારો બતાવ્યો છે, ત્રણે લોકમાં તેને જ સર્વોત્તમ પતિ બનાવવાની ઇચ્છાથી ધર્મ – અર્થ – કામ – મોક્ષની સિદ્ધિરૂપી સ્ત્રી અનાયાસે પ્રાપ્ત થાય છે.
જે શ્રાવક અતિચાર રહિત નિશ્ચયના લક્ષ્યે વ્યવહાર રત્નત્રયની સાધના કરે છે, તેને સંપૂર્ણ પ્રયોજનોની સિદ્ધિ અવશ્ય પ્રાપ્ત થાય છે અર્થાત્ તેને સ્વર્ગના સુખપૂર્વક મોક્ષસુખની સિદ્ધિ થાય છે.
પં. દૌલતરામજીએ કહ્યું છે કે —
રત્નકરણ્ડક શ્રાવકાચારની રચના કરતાં મને (શ્રી સમન્તભદ્રસ્વામીને) જ સમ્યક્ત્વરૂપે સમ્પત્તિની વૃદ્ધિ થઈ છે, તે આટલું જ કરે એમ કહે છે —
અન્વયાર્થ : — [जिनपतिपद्मप्रेक्षिणी ] જિનેન્દ્રભગવાનનાં ચરણકમળોમાં દ્રષ્ટિ કરનાર (શ્રદ્ધા કરનાર) [दृष्टिलक्ष्मीः ] સમ્યગ્દર્શનરૂપી લક્ષ્મી [सुखभूमिः ] સુખની