કહાનજૈનશાસ્ત્રમાળા ]
आगच्छतीति संचिन्त्य परीक्षणार्थं सरागवीतरागे द्वे आसने दत्ते । वीतरागासने वारिषेणेनोपविश्योक्तं मदीयमन्तःपुरमानीयतां । ततश्चेलिन्या महादेव्या द्वात्रिंशद्भार्याः सालङ्कारा आनीता । ततः पुष्पडालो वारिषेणेन भणितः स्त्रियो मदीयं युवराजपदं च त्वं गृहाण । तच्छ्रुत्वा पुष्पडालो अतीव लज्जितः परं वैराग्यं गतः । परमार्थेन तपः कर्तुं लग्न इति ।१
अवन्तिदेशे उज्जयिन्यां २श्रीवर्मा राजा, तस्य३ बलिर्बृहस्पतिः प्रल्हादो नमुचिश्चेति चत्वारो मंत्रिणः । तत्रैंकदा समस्तश्रुताधारो दिव्यज्ञानी सप्तशतमुनिसमन्वितोऽ४कम्पनाचार्य५ બંનેને જોઈને ‘શું વારિષેણ ચારિત્રથી ચલિત થઈને આવે છે?’ એમ વિચારી (તેની) પરીક્ષા કરવા માટે સરાગી અને વીતરાગી એવાં બે આસનો આપ્યાં. વીતરાગ આસન પર બેસી વારિષેણે કહ્યુંઃ
‘‘મારા જનાનાની સ્ત્રીઓને લાવો (બોલાવો).’’ પછી ચેલની રાણી અલંકાર સહિત તેની બત્રીસ સ્ત્રીઓને લઈ આવી. વારિષેણે પુષ્પડાલને કહ્યુંઃ
‘‘મારી આ સ્ત્રીઓ અને રાજ્યને તું ગ્રહણ કર.’’ તે સાંભળીને પુષ્પડાલ ઘણો શરમાયો અને પરમ વૈરાગ્યને પ્રાપ્ત થઈ પરમાર્થથી તપ કરવા (નિર્ગ્રંથ મુનિત્વ સાધવા) લાગ્યો. ૬.
વાત્સલ્ય અંગમાં વિષ્ણુકુમારનું દ્રષ્ટાન્ત છે, તેની કથા —
અવન્તી દેશમાં ઉજ્જયિનીમાં શ્રીવર્મા રાજા હતો. તેને બલિ, બૃહસ્પતિ, પ્રહ્લાદ અને નમુચિ એ ચાર મંત્રીઓ હતા. ત્યાં એક દિવસ સમસ્ત શ્રુતના ધારી દિવ્યજ્ઞાની १. इतोग्रे ‘घ’ पुस्तके अधिकः पाठः ‘ततो वारिषेणमुनिः मुक्तिं गतः पुष्पडालश्च स्वर्गे देवो जातः ।’ २. श्रीधर्मो घ० । ३. तस्य राज्ञी श्रीमतिः घ० । ४. समन्विता घ० । ५. अकम्पनामार्याः घ० ।