Samadhitantra (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 24 of 199

 

સમાધિતંત્ર

शान्तामर्षविषैः समं पशुगणैराकर्णितं कर्णिभिः,
तन्नः सर्वविदः प्रणष्टविपदः पायादपूर्वं वचः’’
।।।।

अथवा भारती च विभूतयश्च छत्रत्रयादयः पुनरपि कथम्भूतस्य ? तीर्थकृतोऽप्यनीहितुः ईहा वाञ्छा मोहनीयकर्मकार्यं, भगवति च तत्कर्मणः प्रक्षयात्तस्याः सद्भावानुपपत्तिरतोऽनीहितुरपि तत्करणेच्छारहितस्यापि, तीर्थकृतः संसारोरत्तणहेतुभूतत्त्वात्तीर्थमिव तीर्थमागमः तत्कृतवतः किं नाम्ने तस्मै सकलात्मने ? शिवाय शिवं परमसौख्यं परमकल्याणं निर्वाणं चोच्यते तत्प्राप्ताय धात्रे असिमषिकृष्यादिभिः सन्मार्गोपदेशकत्वेन च सकललोकाभ्युद्धारकाय सुगताय शोभनं गतं ज्ञानं यस्यासौ सुगतः, सुष्ठु वा अपुनरावर्त्यगतिं गतं सम्पूर्णं वा अनन्तचतुष्टयं गतः प्राप्तः सुगतस्तस्मै (હલનચલનરૂપ વ્યાપારથી) રહિત છે, વાંછારહિત છે, કોઈ દોષથી મલિન નથી, તેના (ઉચ્ચારણમાં) શ્વાસનું રૂંધન નહિ હોવાથી અક્રમ (એક સાથે) છે અને જેને શાન્ત તથા ક્રોધરૂપી વિષથી રહિત (મુનિગણ) સાથે પશુગણે પણ કર્ણદ્વારા (પોતાની ભાષામાં) સાંભળી છે તે દુઃખવિનાશક સર્વજ્ઞની અપૂર્વ વાણી અમારી રક્ષા કરો.’’

અથવા ‘भारतीविभूतयः’નો અર્થ ‘ભારતી એટલે વાણી અને વિભૂતિઓ એટલે ત્રણ છત્રાદિ’ એમ પણ થાય.

વળી કેવા ભગવાનની? તીર્થના કર્તા હોવા છતાં ઇચ્છારહિતનીઇહા એટલે વાંછા જે મોહનીયકર્મનું કાર્ય છે, તે કર્મનો ભગવાનને ક્ષય હોવાથી તેમનામાં તેનો (વાંછાનો) અસદ્ભાવ (અભાવ) છે; તેથી તેઓ ઇચ્છારહિત હોવા છતાંતે કરવાની ઇચ્છા રહિત હોવા છતાં ‘તીર્થકૃત્’ છે અર્થાત્ સંસારથી તારવાના (પાર કરાવવાના) કારણભૂતપણાને લીધે તીર્થ સમાન અર્થાત્ તીર્થ એટલે આગમતેના કરનાર છેતેમની (વાણી જયવંત વર્તે છે).

કેવા નામવાળા તેમને (નમસ્કાર)? સકલાત્માને, ‘શિવ’નેશિવ એટલે પરમ સુખ, પરમ કલ્યાણ અને જે નિર્વાણ કહેવાય છે તે જેમણે પ્રાપ્ત કર્યું તેવાને, ‘ધાતાને’અસિમસિ- કૃષિ આદિદ્વારા સન્માર્ગના ઉપદેશક હોવાના કારણે જેઓ સકલ લોકના અભ્યુદ્ધારક (તારણહાર) તેમને, ‘સુગતને’સારું છે ગત એટલે જ્ઞાન જેમનું અથવા જે સારી રીતે અપુનરાવર્ત્યગતિને (મોક્ષને) પામ્યા છે તેમને, અથવા સંપૂર્ણ કે અનંતચતુષ્ટયને જેમણે પ્રાપ્ત १. शिवं परमकल्याणं निर्वाणं शान्तमक्षयं

प्राप्तं मुक्तिपदं येन सः शिवः परिकीर्तितः ।।