જીવાદિ તત્ત્વોને શુદ્ધનયે જાણવાં તે સમ્યક્ત્વ
છે એવું કથન . . . . . . . . . . . . .
શુદ્ધનયના વિષયભૂત આત્મા બદ્ધસ્પૃષ્ટ, અન્ય,
અનિયત, વિશેષ, અને સંયુક્ત – એ પાંચ
ભાવોથી રહિત હોવા સંબંધી કથન . .
શુદ્ધનયના વિષયભૂત આત્માને જાણવો તે
સમ્યગ્જ્ઞાન છે એવું કથન . . . . . . .
સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રરૂપ આત્મા જ સાધુએ
સેવન કરવાયોગ્ય છે, તેનું દ્રષ્ટાંતસહિત
કથન . . . . . . . . . . . . . . . . . .
શુદ્ધનયના વિષયભૂત આત્માને જ્યાં સુધી ન
જાણે ત્યાં સુધી તે જીવ અજ્ઞાની છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાનીને સમજાવવાની રીતિ . . . . . . .
અજ્ઞાનીએ જીવ-દેહને એક દેખી તીર્થંકરની
સ્તુતિનો પ્રશ્ન કર્યો તેનો ઉત્તર . . . .
આ ઉત્તરમાં જીવ-દેહની ભિન્નતાનું દ્રશ્ય....
ચારિત્રમાં જે પ્રત્યાખ્યાન કહેવામાં આવેલ છે તે
શું છે? એવા શિષ્યના પ્રશ્નનો ઉત્તર આપ્યો
છે કે પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે . . . . .
દર્શનજ્ઞાનચારિત્રસ્વરૂપે પરિણત આત્માનું
સ્વરૂપ કહી રંગભૂમિકાનું સ્થળ (૩૮
ગાથાઓમાં) પૂર્ણ . . . . . . . . . . . .
૧. જીવ-અજીવ અધિકાર
જીવ-અજીવ બન્ને બંધપર્યાયરૂપ થઈ એક
દેખવામાં આવે છે, તેમાં જીવનું સ્વરૂપ ન
જાણવાથી અજ્ઞાની જન જીવની કલ્પના
અધ્યવસાનાદિ ભાવરૂપે અન્યથા કરે છે
તેના પ્રકારોનું વર્ણન . . . . . . . . . .
જીવનું સ્વરૂપ અન્યથા કલ્પે છે તેના નિષેધની
ગાથા . . . . . . . . . . . . . . . . . .
અધ્યવસાનાદિ ભાવ પુદ્ગલમય છે, જીવ નથી
એવું કથન . . . . . . . . . . . . . . .
અધ્યવસાનાદિ ભાવને વ્યવહારનયથી જીવ
કહેલ છે . . . . . . . . . . . . . . . .
પરમાર્થરૂપ જીવનું સ્વરૂપ . . . . . . . . .
વર્ણથી માંડી ગુણસ્થાન પર્યંત જેટલા ભાવ છે
તે જીવના નથી એવું છ ગાથાઓથી કથન
એ વર્ણાદિક ભાવ જીવના છે એમ વ્યવહારનય
કહે છે, નિશ્ચયનય કહેતો નથી એવું
દ્રષ્ટાંતપૂર્વક કથન . . . . . . . . . . . .
વર્ણાદિક ભાવોનું જીવ સાથે તાદાત્મ્ય કોઈ
અજ્ઞાની માને તેનો નિષેધ . . . . . . .
૨. કર્તાકર્મ અધિકાર
આ અજ્ઞાની જીવ ક્રોધાદિકમાં જ્યાં સુધી વર્તે
છે ત્યાં સુધી કર્મનો બંધ કરે છે . . .
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે બંધ થતો
નથી . . . . . . . . . . . . . . . . . . .
આસ્રવોથી નિવૃત થવાનું વિધાન . . . . .
જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો
સમકાળ કઈ રીતે છે તેનું કથન. . . .
જ્ઞાનસ્વરૂપ થયેલ આત્માનું ચિહ્ન . . . . .
આસ્રવ અને આત્માનું ભેદજ્ઞાન થયે આત્મા
જ્ઞાની થાય છે ત્યારે કર્તૃકર્મભાવ પણ
થતો નથી . . . . . . . . . . . . . . . .
જીવ-પુદ્ગલકર્મને પરસ્પર નિમિત્તનૈમિત્તિકભાવ
છે તોપણ કર્તૃકર્મભાવ કહી શકાતો નથી
નિશ્ચયનયના મતથી આત્મા અને કર્મને
કર્તૃકર્મભાવ અને ભોક્તૃભોગ્યભાવ નથી,
પોતાનામાં જ કર્તૃકર્મભાવ અને
ભોક્તૃભોગ્યભાવ છે . . . . . . . . .
વિષય
ગાથા વિષય
ગાથા
૧૩
૧૪
૧૫
૧૬
૧૯
૨૩
૨૬
૨૮
૩૪
૩૮
૩૯
૪૪
૪૫
૪૬
૪૯
૫૦
૫૬
૬૧
૬૯
૭૧
૭૩
૭૪
૭૫
૭૬
૮૦
૮૩
૨૨
સમયસાર