વ્યવહારનય આત્મા અને પુદ્ગલકર્મને
કર્તૃકર્મભાવ અને ભોક્તૃભોગ્યભાવ કહે
છે...
આત્માને પુદ્ગલકર્મનો કર્તા અને ભોક્તા
માનવામાં આવે તો મહાન દોષ — સ્વ-
પરથી અભિન્નપણાનો પ્રસંગ — આવે છે;
તે મિથ્યાપણું હોવાથી જિનદેવને સંમત
નથી . . . . . . . . . . . . . . . . . . .
મિથ્યાત્વાદિ આસ્રવો જીવ-અજીવના ભેદથી
બે પ્રકારે છે એવું કથન અને તેનો
હેતુ . . . . . . . . . . . . . . . . . . .
આત્માના મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ — આ
ત્રણ પરિણામ અનાદિ છે તેમનું કર્તાપણું
અને તેના નિમિત્તથી પુદ્ગલનું કર્મરૂપ
થવું . . . . . . . . . . . . . . . . . . .
આત્મા મિથ્યાત્વાદિભાવરૂપે પરિણમે નહિ ત્યારે
કર્મનો કર્તા નથી . . . . . . . . . . . .
અજ્ઞાનથી કર્મ કેવી રીતે થાય છે એવો શિષ્યનો
પ્રશ્ન અને તેનો ઉત્તર . . . . . . . . .
કર્મના કર્તાપણાનું મૂળ અજ્ઞાન જ છે . .
જ્ઞાન થાય છે ત્યારે કર્તાપણું નથી . . . .
વ્યવહારી જીવ આત્માને પુદ્ગલકર્મનો કર્તા કહે
છે એ અજ્ઞાન છે . . . . . . . . . . .
આત્મા પુદ્ગલકર્મનો કર્તા નિમિત્ત-
નૈમિત્તિકભાવથી પણ નથી; આત્માના
યોગ-ઉપયોગ છે તે નિમિત્તનૈમિત્તિક-
ભાવથી કર્તા છે અને યોગ-ઉપયોગનો
આત્મા કર્તા છે . . . . . . . . . . . . .
જ્ઞાની જ્ઞાનનો જ કર્તા છે . . . . . . . . .
અજ્ઞાની પણ પોતાના અજ્ઞાનભાવનો જ કર્તા
છે, પુદ્ગલકર્મનો કર્તા તો જ્ઞાની કે અજ્ઞાની
કોઈ નથી કેમ કે પરદ્રવ્યોને પરસ્પર
કર્તૃકર્મભાવ નથી . . . . . . . . . . . .
જીવ નિમિત્તભૂત બનતાં કર્મનું પરિણામ થતું
દેખીને ઉપચારમાત્રથી કહેવામાં આવે છે કે
આ કર્મ જીવે કર્યું . . . . . . . . . . .
મિથ્યાત્વાદિ સામાન્ય આસ્રવો અને
ગુણસ્થાનોરૂપી તેમના વિશેષો બંધના કર્તા
છે, નિશ્ચયથી જીવ તેમનો કર્તાભોક્તા નથી
જીવ અને આસ્રવોનો ભેદ દેખાડ્યો છે; અભેદ
કહેવામાં દૂષણ દીધું છે . . . . . . . .
સાંખ્યમતી, પુરુષ અને પ્રકૃતિને અપરિણામી
કહે છે તેનો નિષેધ કરી પુરુષ અને
પુદ્ગલને પરિણામી કહ્યા છે . . . . . .
જ્ઞાનથી જ્ઞાનભાવ અને અજ્ઞાનથી અજ્ઞાનભાવ
જ ઉત્પન્ન થાય છે . . . . . . . . . .
અજ્ઞાની જીવ દ્રવ્યકર્મ બંધાવાના નિમિત્તરૂપ
અજ્ઞાનાદિ ભાવોનો હેતુ થાય છે . . .
પુદ્ગલના પરિણામ તો જીવથી જુદા છે અને
જીવના પુદ્ગલથી જુદા છે . . . . . . .
કર્મ જીવથી બદ્ધસ્પૃષ્ટ છે કે અબદ્ધસ્પૃષ્ટ એવા
શિષ્યના પ્રશ્નનો નિશ્ચય-વ્યવહાર બન્ને
નયોથી ઉત્તર . . . . . . . . . . . . . .
જે નયોના પક્ષથી રહિત છે તે કર્તૃકર્મભાવથી
રહિત સમયસાર — શુદ્ધ આત્મા-છે એમ
કહી અધિકાર પૂર્ણ . . . . . . . . . . .
૩. પુણ્ય – પાપ અધિકાર
શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન . . . . .
બન્ને કર્મો બંધનાં કારણ . . . . . . . . .
આથી બન્ને કર્મોનો નિષેધ . . . . . . . .
તેનું દ્રષ્ટાંત અને આગમની સાક્ષી . . . .
વિષય
ગાથા
વિષય
ગાથા
૮૪
૮૫
૮૭
૮૯
૯૩
૯૪
૯૬
૯૭
૯૮
૧૦૦
૧૦૧
૧૦૨
૧૦૫
૧૦૯
૧૧૩
૧૧૬
૧૨૬
૧૩૨
૧૩૭
૧૪૧
૧૪૨
૧૪૫
૧૪૬
૧૪૭
૧૪૮
વિષયાનુક્રમણિકા
૨૩