Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 28 of 673

 

background image
વિષયાનુક્રમણિકા
૨૫

વિષય

ગાથા
વિષય
ગાથા

જ્ઞાન જ્ઞાનથી જ પ્રાપ્ત થાય છે . . . . . જ્ઞાની પરને શા માટે ગ્રહણ કરતા નથી એવા

૨૦૫
આ અજ્ઞાનરૂપ અધ્યવસાય જેને નથી તેને
કર્મબંધ થતો નથી . . . . . . . . . . .
૨૭૦
શિષ્યના પ્રશ્નનો ઉત્તર . . . . . . . . .
૨૦૭
૨૦૮
૨૧૪
આ અધ્યવસાય શું છે? એવા શિષ્યના પ્રશ્નનો
ઉત્તર . . . . . . . . . . . . . . . . . .
૨૭૧

પરિગ્રહના ત્યાગનું વિધાન . . . . . . . . . જ્ઞાનીને સર્વ પરિગ્રહનો ત્યાગ છે . . . . . કર્મના ફળની વાંછાથી કર્મ કરે તે કર્મથી

આ અધ્યવસાયનો નિષેધ છે તે વ્યવહારનયનો
જ નિષેધ છે . . . . . . . . . . . . . .
૨૭૨
જે કેવળ વ્યવહારનું જ અવલંબન કરે છે તે
લેપાય છે; જ્ઞાનીને ઇચ્છા નહિ હોવાથી
તે કર્મથી લેપાતો નથી. તેનું દ્રષ્ટાંત દ્વારા
કથન . . . . . . . . . . . . . . . . . .
અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે; કેમ કે તેનું
આલંબન અભવ્ય પણ કરે છે, વ્રત,
સમિતિ, ગુપ્તિ પાળે છે, અગિયાર અંગ
ભણે છે, તોપણ તેનો મોક્ષ નથી . . .
૨૧૮

સમ્યક્ત્વના આઠ અંગ છે, તેમાં પ્રથમ તો

૨૭૩-૨૭૪
સમ્યગ્દ્રષ્ટિ નિઃશંક તથા સાત ભય રહિત છે
એવું કથન . . . . . . . . . . . . . . .
શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં અભવ્ય અજ્ઞાની છે....
અભવ્ય ધર્મની શ્રદ્ધા કરે છે તે ભોગહેતુ ધર્મની
૨૨૮

નિષ્કાંક્ષિતા, નિર્વિચિકિત્સા, અમૂઢત્વ, ઉપગૂહન,

જ છે, મોક્ષહેતુ ધર્મની નહિ. . . . . .
૨૭૫
સ્થિતિકરણ, વાત્સલ્ય, પ્રભાવનાતેનું
નિશ્ચયનયની પ્રધાનતાએ વર્ણન . . . . .
૨૩૦
વ્યવહાર-નિશ્ચયનયનું સ્વરૂપ . . . . . . . .
રાગાદિક ભાવોનું નિમિત્ત આત્મા છે કે
૨૭૬
૭. બંધ અધિકાર
પરદ્રવ્ય? તેનો ઉત્તર . . . . . . . . . .
૨૭૮
૨૩૭

બંધના કારણનું કથન . . . . . . . . . . . આત્મા એવા કારણરૂપે ન પ્રવર્તે તો બંધ ન

આત્મા રાગાદિકનો અકર્તા જ શી રીતે છે; તેનું
ઉદાહરણપૂર્વક કથન. . . . . . . . . .
૨૮૩
૨૪૨
થાય એવું કથન . . . . . . . . . . . .
૮. મોક્ષ અધિકાર

મિથ્યાદ્રષ્ટિને જેનાથી બંધ થાય છે, તે આશયોને

પ્રગટ કર્યા છે અને તે આશયો અજ્ઞાન છે
એમ સિદ્ધ કર્યું છે . . . . . . . . . . .
મોક્ષનું સ્વરૂપ કર્મબંધથી છૂટવું તે છે; જે જીવ
૨૪૭
૨૫૯
બંધનો છેદ કરતો નથી પરંતુ માત્ર બંધના
સ્વરૂપને જાણવાથી જ સંતુષ્ટ છે તે મોક્ષ
પામતો નથી . . . . . . . . . . . . . .

અજ્ઞાનમય અધ્યવસાય જ બંધનું કારણ છે... બાહ્યવસ્તુ બંધનું કારણ નથી, અધ્યવસાન જ

૨૮૮
બંધની ચિંતા કર્યે બંધ કપાતો નથી. . . .
બંધ-છેદનથી જ મોક્ષ થાય છે . . . . . .
બંધનો છેદ કેવી રીતે કરવો? એવા પ્રશ્નનો
૨૯૧
૨૬૫
બંધનું કારણ છેએવું કથન . . . . . .
૨૯૨

અધ્યવસાન પોતાની અર્થક્રિયા નહિ કરતું

૨૬૬
હોવાથી મિથ્યા છે . . . . . . . . . . .
ઉત્તર એ છે કે કર્મબંધના છેદનનું કરણ
પ્રજ્ઞાશસ્ત્ર જ છે. . . . . . . . . . . . .

મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનરૂપ અધ્યવસાયથી પોતાના

૨૯૪
આત્માને અનેક અવસ્થારૂપે કરે છે એવું
કથન . . . . . . . . . . . . . . . . . .
૨૬૮
પ્રજ્ઞારૂપ કરણથી આત્મા અને બંધ-બન્નેને જુદા