૩૬
સમયસાર-કલશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
જ મગ્ન થઈ દેખે છે; તેવી રીતે જીવનું સ્વરૂપ શુદ્ધરૂપ બતાવાયું થકું બધાય જીવોએ અનુભવ કરવાયોગ્ય છે. કેવો છે શાન્તરસ? ‘‘आलोकमुच्छलति’’ (आलोकम्) સમસ્ત ત્રૈલોક્યમાં (उच्छलति) સર્વોત્કૃષ્ટ છે, ઉપાદેય છે અથવા લોકાલોકનો જ્ઞાતા છે. હવે અનુભવ જેવો છે તેવો કહે છે — ‘‘निर्भरम्’’ અતિશય મગ્નપણે છે. ૩૨.