Shri Jinendra Bhajan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 181 of 208
PDF/HTML Page 191 of 218

 

background image
ઇમ સમાજ સંયુત જગભૂપા, રાજત હૈ મુદ મંગલ રૂપા;
શિવ શ્યામા વર વરગુનધારી, નિજબલ પ્રબલ સકલ ખલ હારી. ૧૧
પદ ઉર ધરત કરત અઘહાની, નિજવિભૂતિ દાતા વર દાની;
સુગુન રટત કોઉ પાર ન પાવે, રટત રટત તુમ સમ હ્વૈ જાવે. ૧૨
ગાહિ ગાહિ ગુણસિંધુ તિહારો, ગણપતિ જ્ઞાન લહ્યો નહિ પારો;
તો કહી પાર કૌન કવિ પાવે, નિજ ભવ સફલ હેત ગુન ગાવે. ૧૩
કરી કૃપા વર કૃપા તિહારી, હરહુ ધીર ! ભવપીર હમારી;
થાન શરન તોરી શિવનાથા, તજી વિલંબ કરી હો શિવસાથા.૧૪
( કુંડલિયા છંદ )
સજે નગરી પાવની પુંડરીકણી જાસ,
વાલમીકિ ભૂપતિ પિતા સુંદર દયા નિવાસ.
સુંદર દયાનિવાસ દયાવતી માતા સોહે,
વૃષભચિહ્ન ધ્વજમાંહી દેખી સુર નર મન મોહે.
જાસ ચરનયુગ સેય સૌખ્ય ભવિગનકું સાજે,
સો ચંદ્રાનનદેવ તાપ ભવભંજન રાજે.
( અડિલ્લ છંદ )
ચંદ્રાનન કે ચરન સરોજનકું યજે,
સજે સકલસુખ આજ દુઃખગન સબ ભજે;
રસના પાવન ભઈ કરત ગુનગાનકું,
મિલ્યો પરમ શિવથાન આજ મનું ‘થાન’ કું.
ભજનમાળા ][ ૧૮૧