[૧૩]
શ્રી ચંદ્રબાહુ જિન – સ્તવન
( દોહા )
હંસ સંત મન માનસર, ભવદુઃખકંજ તુષાર;
સુખ સમુદ્ર વર્દ્ધન વિધૂ, ચંદ્રબાહુ જયકાર.
( દીપકલા છંદ )
યહુ જગત જલધિ તાકો ન તીર, ષટદ્રવ્ય શક્તિ સત્તા સુનીર;
વ્યય ઉત્પત્તિ ધ્રૌવ્ય તરંગ જાસ, ભરપૂર ભર્યા નહીં આદિ તાસ. ૧
શુદ્ધ દ્વીપ બસે સુખ રત્નપુર, દુરગતિ દુઃખ જલચર વસત દૂર;
વડવાનલ મોહ મહા પ્રચંડ, વિધિ ઉદય મોજ ઊછલે અખંડ. ૨
ચઢીકેં પર પરણતિ પોત ભૂરિ, મદ મત્સર તમ તસ્કર કરૂર;
વિચરેં દુરલાલચકે નિકેત, ધન સંતનકે ગુન હતન હેત. ૩
ઇહકો નહિ થાહ વહૂં જિનેશ, તુમ જ્ઞાન વિષે ઝલકે અશેષ;
નિજગુન મુક્તાફલ ગહનહાર, ભવિ જીવ રચે ઐસો પ્રચાર. ૪
જિન વચન પ્રતીતિ જિહાજ સાર, સત ગુરુ શુભમગ દરસાનહાર;
એસે કરીકે જુ કરેં પ્રવેશ, યા વિધિ પુનિ શ્રમ ઠાને સુવેશ. ૫
વૈરાગ્ય દશા ભાજન મઝાર, બૈઠે દુરમતિ સબ કર ઉઘાર;
દ્રઢ સાંકલ સુરતિ સુ જોરિ તાસ, રાખેં નિજથાન લગાય જાસ. ૬
જગ આશા તજીકે હ્વૈ નિઃશંક, જગદીશ્વરકે ધ્યાવે ચિદંક;
ઐસે સ્વરૂપ જલમેં અપાર, ખોજેં અપને ગુન વારંવાર. ૭
૧૮૨ ][ શ્રી જિનેન્દ્ર