પુષ્પનિકી વાડી હૈ અનૂપ, મંડપ જુ અતાન વિતાન રૂપ;
થલ સુન્દર શિલતલ હૈ અપાર, તિત દેવ રમેં આનંદ ધાર. ૧૧
પુનિ સ્વર્ણ સાલ સોહૈ અપાર, છબિ મંડિત મણિમય દ્વાર ચાર;
તોરન વંદન માલા વિશાલ, બંગલે મુક્તાફલ માલ ભાલ. ૧૨
કંગૂરે કટની સીઢી સુભેષ, કંચન મણિમય રાજે અશેષ;
શુક કોક મયુરાદિક સ્વરૂપ, મણિ ચિત્ર વિવિધ ઝલકે અનૂપ. ૧૩
સુરયક્ષ તહા દરવાન સાર, નવનિધિ દ્વારે ઠાડી અપાર;
આગેં દુહુ ઓરનકુ મહાન, ગલિયેં વિચરનકું શોભમાન. ૧૪
તિનમેં દ્વય દ્વય અતિ રુચિરરૂપ, ઘટધૂપ નૃત્યશાલા અનૂપ;
તહં દ્રમ દ્રમ દ્રમ બાજત મૃદંગ, સુરબાલ નચે વર તાલસંગ. ૧૫
સનનન સારંગી સનન નાત, પગ નૂપુર ઝનનન ઝનઝનાત;
તાથેઈ તાથેઈ તાથેઈ ચલંત, ફિર ફિર ફિર ફિર ફિરકી લહંત. ૧૬
લચકત કટિ કર ગ્રીવા સુ સાર, દરશાત નવ રસ છબી અપાર;
તનનં તનનં તનનં સુ બીન, ગતિપૂર બજેં સ્વર સપ્ત પીન. ૧૭
લયગ્રામ ગમક મૂર્છા સુધાર, ઉચરંત તરલ તાનેં અપાર;
ઇત્યાદિક સજિ શ્યામા અનૂપ, જગપતિ જસ વરનત ભક્તિરૂપ. ૧૮
વન ચાર ચહૂં કોને મઝાર, યુત વેદી ગિરિ સર સરિત સાર;
વાપી બંગલે રજ રત્નરૂપ, ક્રીડે સુર નર ખગ તહાં અનૂપ. ૧૯
ચંપક છદ સપ્ત અશોક આમ, તરુ ચૈત્ય ચૈત્યયુક્તાભિરામ;
ઇક યોજન ચોથી ભૂમિ યેમ, અબ વરનત હૈં આગે સુ જેમ. ૨૦
ભજનમાળા ][ ૨૦૩