Shri Jinendra Stavan Mala (Gujarati).

< Previous Page   Next Page >


Page 34 of 253
PDF/HTML Page 46 of 265

 

background image
૩૪ ][ શ્રી જિનેન્દ્ર
ભેદ ષટ્ દ્રવ્ય સ્વરૂપ ત્રય કાલ જે,
જ્ઞાન ધ્યાવત સુ નિજ આતમલાલ જે.
જીવ ષટ્કાય રખપાલ સમભાવ તે,
કરમ વન દહન લહિ પરમ પદ ધ્યાવતે;
વીસ વસુ મૂલગુન ધારન રુષિદેવજી;
દ્યો ગુરુ શ્રેષ્ઠ મંગલ હમેં સેવજી.
શ્રી જિનસ્તવન
(પદ્ધરી છંદ)
સુંદર પવિત્ર સ્થાનક બિરાજ,
તહં ડારે ભૂષન વસ્ત્ર સાજ;
અંતર બાહિજ પરિગ્રહ વિડાર,
નિજ વીતરાગ ઉર ભાવ ધાર.
ધર પદ્માસન તપ કાજ સાર,
સિદ્ધન પ્રતિ કીનોં નમસ્કાર;
સિર કેશ ઉખારે પંચમુષ્ટ,
કીનોં સુ ધ્યાન પુનિ જ્ઞાનપુષ્ટ.
શ્રીપતિકે કેશ સો ઇન્દ્ર લીન,
ક્ષીરોદધિ પધરાયે પ્રવીન;
પ્રભુ શાન્ત રૂપ સોહત વિશાલ,
ઇન્દ્રાદિક સેવત નમત ભાલ.
શોભિત ચરિત્રકર દિઢ અભંગ,
લગ રહી સુરતિ શિવનારિ સંગ;