સ્તવનમાળા ][ ૪૭
આત્મતત્ત્વ શ્રદ્ધારૂપ મૂલ, દર્શનમોહ વિનાશનશૂલ,
દર્શનપદ મનોહાર. ભવિયા.....
જ્ઞાન સમ્યક્ છે ભવજલ તરવા, મોહતિમિરનો વિનાશ કરવા,
જાસ પ્રભા સુખદાય. ભવિયા....
સંયમપદ સંયમતા આપે, દુઃખ દારિદ્રયના કારણ કાપે,
વંદે સુર નર રાય. ભવિયા......
નમી શ્રી જિનવર પુણ્ય પ્રભાવે, પંચપદ મહિમા દિલમાં ધ્યાવે,
આતમને હિતકાર. ભવિયા......
શ્રી જિન – સ્તવન
(રાગ – જબ તુમ્હીં ચલે પરદેશ)
અબ સુણો સહુ સંદેશ પ્રભુ આદેશ,
સદા સુખકારા, જીવનમેં વોઈ સહારા.
જબ જગમેં સુખદુઃખ આયેંગે,
આતમદેવ શાંતિ જગાયેંગે;
અબ તુમ્હી કહે ઇસ જગમેં કૌન તુમ્હારા,
જીવનમેં વોઈ સહારા. ૧
ઉપકારી પ્રભુકા પૂજન કરો,
મહાવીર પ્રભુકા ધ્યાન ધરો;
પ્રભુ નામ સદા સુખધામ, જગત મેં પ્યારા,
જીવન મેં વોઈ સહારા. ૨
શાસનસ્વામી શિવધામી યે,
અવિનાશી અંતરજામી યે;
પ્રભુ ચરણકમલમેં શરણા ગ્રહો તુમ્હારા,
જીવન મેં વોઈ સહારા.