સ્તવનમાળા ][ ૮૧
આજ સફલ જુગ મો તનૌ, શ્રવણ સુનત તુમ બેંન,
ધન્ય ભયે બસુ અંગ છે, નમત લયો અતિ ચેન. શાંતિ૦ ૧૫
‘રામ’ કહૈ તુમ ગુણતણા, ઇન્દ્ર લહૈ નહીં પાર.
મૈં મતિ અલપ અજાન હૂં, હોય નહીં વિસ્તાર. શાંતિ૦ ૧૬
બરસ સહસ પચ્ચીસહી, ષોડસ કમ ઉપદેશ;
દેય સમેદ પધારીયે, માસ રહે ઇક શેષ. શાંતિ૦ ૧૭
જેઠ અસિત ચઉદસિ ગયે; હનિ અઘાતિ શિવથાનિ,
સુરપતિ ઉત્સવ અતિ કરે, મંગલ મોક્ષ કલ્યાન. શાંતિ૦ ૧૮
સેવક અરજ કરે સુનો, હો કરુણાનિધિ દેવ;
દુઃખમય ભવદધિ તેં મુઝે, તારિ કરૂં તુમ સેવ. શાંતિ૦ ૧૯
❑
શ્રી સ્તવન
‘‘તન મન ધનથી ભક્તિ કરૂં.’’
ઠેર ઠેર ઠેર આનંદ મંગળ ઘેર ઘેર,
આજ કહાન ગુરુજી જનમ્યા છે; (૨)
થયા લીલા લ્હેર લ્હેર. ૧
જ્ઞાન – ગંગા વહેવડાવનારા,
તારણ તરણ બિરુદ ધરાવ્યા,
જિનવરના છે ભક્ત પ્યારા;
હું તનથી, હું મનથી, તનમનધનથી ભક્તિ કરૂં,
કરો પ્રભુ મ્હેર થયા લીલા લ્હેર લ્હેર. ૨