(ચૌપાઈ ૧૬ માત્રા)
પ્રાતહિં ઉઠિ જિનવર પ્રણમીજૈ, ભાવસહિત શ્રી સિદ્ધ નમીજૈ;
આચારજ પદ વંદન કીજૈ, શ્રી ઉવઝાય ચરણ ચિત્ત દીજૈ. ૨
સાધુ તણા ગુણ મન આણીજૈ, ષટ્દ્રવ્ય ભેદ ભલા જાનીજૈ;
શ્રી જિનવચન અમૃતરસ પીજૈ, સબ જીવનકી રક્ષા કીજૈ. ૩
લગ્યો અનાદિ મિથ્યાત્વ વમીજૈ, ત્રિભુવનમાંહી જિમ ન પસીજૈ;
પાંચૌં ઇન્દ્રી પ્રબલ દમીજૈ, નિજ આતમ રસ માંહી રમીજૈ. ૪
પરગુણ ત્યાગ દાન નિત કીજૈ, શુદ્ધસ્વભાવ શીલ પાલીજૈ;
અષ્ટ કરમ તજ તપ યહ કીજૈ, શુદ્ધસ્વભાવ મોક્ષ પામીજૈ. ૫
(દોહા)
ઇહવિધિ શ્રી જિનચરણ નિત, જો વંદત ધર ભાવ;
તે પાવહિં સુખ શાશ્વતે, ‘ભૈયા’ સુગમ ઉપાવ. ૬
❋
શ્રી નંદીશ્વરદ્વીપકી જિનપ્રતિમા – સ્તુતિ
(દોહા)
વંદોં શ્રી જિનદેવકો, અરુ વંદોં જિનવૈન;
જસ પ્રસાદ ઇહ જીવકે, પ્રગટ હોય નિજ નૈન. ૧
શ્રી નંદીશ્વર-દ્વીપકી, મહિમા અગમ અપાર;
કહૂં તાસ જયમાલિકા, જિનમતકે અનુસાર. ૨
(ચૌપાઈ)
એક અરબ તિરેસઠ કોડિ, લખ ચૌરાસી તા પરિ જોડિ;
એતે યોજન મહા પ્રમાન, અષ્ટમ દ્વીપ નંદીશ્વર જાન. ૩
૧૦૨ ][ શ્રી જિનેન્દ્ર