ભલો રે ત્યાગ રાજા રામનો, ત્યાગી અનેક નારજી;
મંદિર ઝરૂખા મેલી કરી, આસન કીધલાં દૂરજી.
જંગલ૦ ૫
ધન્ય ધન્ય શ્રી સુકુમાર મુનિ, ગ્રહ્યું સ્વરૂપ નિર્ગ્રંથજી;
રાજ સાજ સુખ પરિહરી, વેગે ચાલીયા વનજી.
જંગલ૦ ૬
એ વૈરાગ્યવંતને જાઉં વારણે, બીજા ગયારે અનેકજી;
ધન્ય રે જનો એ અવની વિષે, તેને કરું હું નમનજી.
જંગલ૦ ૭
❐
સમાધિભાવના
ભગવન્ સમય હો ઐસા, જબ પ્રાણ તનસે નિકલે;
આતમસે લો લગી હો, તુમ ભાવ મુજસે નિકલે.
ભગવન્૦ ૧
નિજ સ્વરૂપકે નિહાળકે, તેરેમેં લૌ લગાકે;
તુજ ધ્યાન હું રહા ધર, નિજ મગનતાસે નિકલે.
ભગવન્૦ ૨
ગુરુજી દરશ દિખાતે, ઉપદેશ ભી સુનાતે;
આરાધના કરાતે, કૃપા વચનસે નિકલે. ભગવન૦ ૩
પરભાવસે નિરાલા, લગતા હો ધ્યાન ધારા;
ત્યાગું સભી આહારા, નિજ ધ્યાન ધૂનસે નિકલે.
ભગવન્૦ ૪
૨૯૬ ][ શ્રી જિનેન્દ્ર