પ્રભુ રત્નત્રયકો દેને વાલે,
મુઝ ભવ-આતાપ મિટાને વાલે;
પ્રભુ મેં જ્ઞાન સુધાકો લેકર પાન કરું......રે ૩
કનક થાળમેં અર્ઘકો લાઉં,
ફિર રત્ન દીપકકી જ્યોત જગાવું;
મેં જિનેન્દ્રપૂજા અષ્ટ પ્રકારે રચાઉં......રે ૪
જિન! તેરી મહિમા કૈસે ગાવું,
તેરે ચરણોંમેં રહના ચાહું;
શ્રી જિનવરકે ચરણોંમેં શિર ઝુકાવું.....રે ૫
કા’ન ગુરુવરકે ચરણોંમેં શિર ઝુકાવું.......રે
❐
શ્રી સીમંધરનાથ જિન – સ્તવન
મનમંદિર આવો રે, કરું એક વિનતડી;
પ્રભુ સીમંધર જિણંદા રે, દાસ સામું જુવો જરી. ૧
નાથ ભરતે પધારો રે, ભક્તો રાહ જોવે ઘણી;
અતિ દર્શન આશા રે, ભાવે કરું ભક્તિ ભલી. ૨
ક્ષણ ક્ષણ તારા ભક્તો રે, વાટલડી જોવે ઘણી;
આવો આવો પ્રભુજી રે, મંદિરિયે સીમંધર ધણી.
સ્તવન મંજરી ][ ૩૩૭
22