Shri Jinendra Stavan Manjari (Gujarati).

< Previous Page   Next Page >


Page 387 of 438
PDF/HTML Page 405 of 456

 

background image
ધન્ય તે બડભાગિ ભવિ તિન નીવ શિવઘરકી ધરી,
વર ક્ષીરસાગર આદિ જલ મણિ કુંભભરિ ભક્તિ કરી.
વિઘનસઘન-વનદાહન-દહન પ્રચંડ હો,
મોહમહાતમદલન પ્રબલ મારતંડ હો;
બ્રહ્મા વિષ્ણુ મહેશ, આદિ સંજ્ઞા ધરો,
જગવિજયી જમરાજ નાશ તાકો કરો.
આનંદકારણ દુખનિવારણ પરમમંગલમય સહી,
મોસો પતિત નહિં ઔર તુમસો, પતિત-તાર સુન્યૌ નહીં;
ચિંતામણી પારસ કલપતરુ, એકભવ સુખકાર હી,
તુમ ભક્તિનવકા જે ચઢૈં તે, ભયે ભવદધિ પાર હી.
શ્રી સીમંધર જિનસ્તવન
(પદ્ધરી છંદ)
જૈ જૈ જૈ સીમંધર જિનંદ, પિતુ શ્રેયાંસ દેવ આનંદકંદ;
સત્ય માત કુમુદમનમોદદાય ભવિવૃન્દ ચકોર સુખી કરાય.
ભવિ ભીત કોક કીનોં અશોક, શિવમગ દરશાયો શર્મથોક;
જૈ જૈ જૈ જૈ તુમ ગુનગંભીર, તુમ આગમ નિપુન પુનીત ધીર.
તુમ કેવલજોતિ વિરાજમાન, જૈ જૈ જૈ જૈ કરુનાનિધાન;
તુમ સમવસરણમેં તત્ત્વભેદ દરશાયો જાતેં નશત ખેદ.
તિત તુમકોં ચક્રી આનંદધાર, પૂજત ભગતીજુત બહુ પ્રકાર;
પુનિ ગદ્યપદ્યમય સુજસ ગાય, જૈ બલ અનંત ગુનવંતરાય.
સ્તવન મંજરી ][ ૩૮૭