દુષમ આરે જો પ્રભુ મિલ્યો, તો ફળ્યો વંછિત કાજજી;
માનું તરતાં જલનિધિ, મેં પામ્યું સફરી ઝાઝજી. પદ્મ. ૩
ચઉગય મહાકાંતારમાં૧, હું ભમિયો વાર અપારજી;
ચરણ શરણ હવે આવિયો, તાર તાર કિરતારજી. પદ્મ. ૪
સેવના દેવના દેવની, જો પામી મેં કૃતપુણ્યજી;
સફળ જનમ હું એ ગણું, ગણું જીવિત હું ધન્ય ધન્યજી. પદ્મ. ૫
ધન્ય દિવસ ધન્ય તે ઘડી, ધન્ય ધન્ય વેળા એ મુજજી;
મન વચન કાયાએ કરી, જો સેવા કરીએ તુજજી. પદ્મ. ૬
મહિર કરી પ્રભુ માહરી, પૂરજો વંછિત આશજી;
ભાવેથી કરું સેવના, દેજો તુમ ચરણે વાસજી. પદ્મ. ૭
❐
શ્રી જિનવાણી – સ્તવન
(આશાવરી – રાગ)
કલિમૈં ગ્રંથ બડે ઉપગારી. કલિમૈં૦ (ટેક)
દેવ-શાસ્ત્ર-ગુરુ સમ્યક્ સરધા, તીનોં જિનતૈં ધારી. કલિમૈં૦ ૧
તીન બરસ બસુમાસ પંદ્રદિન, ચૌથાકાલ રહા થા;
પરમ પૂજ્ય મહાવીર સ્વામિ તબ,
શિવપુરરાજ લહા થા. કલિમૈં૦ ૨
કેવલિ તીન પાંચ શ્રુતકેવલિ, પીછૈં ગુરુનિ વિચારી;
અંગપૂર્વ અબ હૈ ન રહૈંગે, બાત લખી થિરકારી. કલિમૈં૦ ૩
૧ મ્હાઅટવીમાં
૪૩૬ ][ શ્રી જિનેન્દ્ર