અધ્યાય-૧૩ ][ ૧૧૧
અહો! વિશુદ્ધિ પરમધાર્મ છે, એ જ જીવોને સૌખ્ય – નિધાાન,
પરમ આચરણ પણ એ જાણો, મુકિતમાર્ગ પણ એ જ પ્રધાાન. ૧૯.
અર્થ : — વિશુદ્ધિથી આત્મસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેનાથી
(આત્મસ્થિરતાથી) વિશુદ્ધતા થાય છે. આમ તે બન્ને એક બીજાનું
કારણપણું અનુભવ કરીને શ્રદ્ધો. ૧૮.
વિશુદ્ધિ પરમધર્મ છે, તે જ મનુષ્યને સુખની ખાણ છે, તે જ
સર્વોત્તમ આચરણ છે અને તે જ મોક્ષનો માર્ગ છે. ૧૯.
तस्मात् सैव विधातव्या प्रयत्नेन मनीषिणा ।
प्रतिक्षणं मुनीशेन शुद्धचिद्रूपचिंतनात् ।।२०।।
તેથી મુનિવર અતિ મતિવંતા, સેવો એ જ કરી પુરુષાર્થ,
ક્ષણ ક્ષણ ચિંતન નિર્મળ ચિદ્રૂપનું કરીને સાધાો પરમાર્થ. ૨૦.
અર્થ : — તેથી વિદ્વાન મુનિવરે દરેક ક્ષણે શુદ્ધ આત્માના
ચિંતનથી પ્રયત્નપૂર્વક તે વિશુદ્ધતા જ કરવાયોગ્ય છે. ૨૦.
यावद्बाह्यांतरान् संगान् न मुंचंति मुनीश्वराः ।
तावदायाति नो तेषां चित्स्वरूपे विशुद्धता ।।२१।।
મુનીશ્વરો ત્યાગે નહિ જ્યાં સુધાી બાıા અને અંતર સૌ સંગ,
ત્યાં સુધાી પામે નહિ તેઓ, ચિદ્રૂપમાં વિશુદ્ધિ પ્રસંગ. ૨૧.
અર્થ : — જ્યાં સુધી મુનીશ્વરો બાહ્ય અને અંતર સંગ
(પરિગ્રહ)નો ત્યાગ કરતા નથી, ત્યાં સુધી તેમને આત્મસ્વરૂપમાં વિશુદ્ધતા
આવતી નથી. ૨૧.
विशुद्धिनावमेवात्र श्रयंतु भवसागरे ।
मज्जंतो निखिला भव्या बहुना भाषितेन किं ।।२२।।
ભવસાગરમાં Mૂબકાં ખાતા સર્વ ભવ્ય, આ બચવા દાવ,
ઘાણું કıાãં શું? ભજો નિરંતર સત્વર આ વિશુદ્ધિ નાવ. ૨૨.