૧૧૮ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
તે ન કર્મોથી બંધાાય ભરતાદિવત્
રાજ્ય કરતાંય નહિ લિપ્ત ચિત્તે. ૧૨.
અર્થ : — શરીરાદિથી ઉદાસીન, શુદ્ધાત્મામાં પ્રેમ કરનાર રાજ્ય
કરતાં (છતાં) ભરત (ચક્રવર્તી)ની જેમ કર્મથી બંધાતો નથી. ૧૨.
स्मरन् स्वशुद्धचिद्रूपं कुर्यात्कार्यशतान्यपि ।
तथापि न हि बध्यते धीमानशुभक र्मणा ।।१३।।
શુદ્ધ ચિદ્રુપ નિજ સ્મરણ કરતાં જતાં,
કાર્ય યદિ સxકMો પણ કરાયે,
તોય નહિ અશુભ કર્મો તણો લેશ પણ,
સન્મતિમાનને બંધા થાયે. ૧૩.
અર્થ : — સમ્યગ્જ્ઞાની પોતાના શુદ્ધ આત્માને યાદ કરતાં સેંકડો
કાર્યો કરે, તોપણ તે અશુભ કર્મથી બંધાય નહિ. ૧૩.
रोगेण पीडितो देही यष्टिमुष्टयादिताडितः ।
बद्धो रज्वादिभिर्दुःखी न चिद्रूपं निजं स्मरन् ।।१४।।
बुभुक्षया च शीतेन वातेन च पिपासया ।
आतपेन भवेन्नार्तो निजचिद्रूपचिंतनात् ।।१५।।
હોય કદી રોગ પીિMત જીવ કે કદી,
યષ્ટિ મુષ્ટિ વMે કોઇ મારે,
બદ્ધ કદી રજ્જુ આદિથી પણ દુઃખી ન તે,
ભિન્ન ચિદ્રૂપ જે સ્મરણ ધાારે. ૧૪.
તે ક્ષુધાા કે તૃષાથી દુઃખી ના બને,
પવન કે શીત પીMે નહ{ ત્યાં,
કદી આતપ વMે આર્ત પણ ના બને,
શુદ્ધ ચિદ્રૂપ નિજ ચિંતના જ્યાં. ૧૫.
અર્થ
: — રોગથી પીડાયેલો, લાકડી મુષ્ટિ આદિ વડે પ્રહાર