અધ્યાય-૧૬ ][ ૧૩૩
संगत्यागो निर्जनस्थानकं च तत्त्वज्ञानं सर्वचिंताविमुक्तिः ।
निर्बाधत्वं योगरोधो मुनीनां मुक्त्यै ध्याने हेतवोऽमी निरुक्ताः ।।८।।
સંગ ત્યાગ નિર્જન સ્થળ તત્ત્વજ્ઞાન સર્વ ચિંતા દૂર થાય;
નિર્બાધાત્વ યોગરોધા એ ધયાન હેતુથી મુનિ શિવ જાય. ૮.
અર્થ : — સંગનો ત્યાગ, એકાંતસ્થાન, તત્ત્વજ્ઞાન, સર્વ (પ્રકારની)
ચિંતાનો ત્યાગ, ઉપદ્રવનો અભાવ, મન, વચન, કાયારૂપ યોગનો સંયમ
મુનિઓને માટે ધ્યાનમાં આ હેતુઓ કહ્યા છે. ૮.
विकल्पपरिहाराय संगं मुंचंति धीधनाः ।
संगतिं च जनैः सार्द्धं कार्यं किंचित् स्मरंति न ।।९।।
વિકલ્પને તજવાને માટે સંગ તજે સૌ મતિ – સમૃદ્ધ,
જન સંગતિ કે કાર્ય કાંઇ પણ તેનાં સ્મરે નહ{ તે બુદ્ધ. ૯.
અર્થ : — જ્ઞાન જેમનું ધન છે એવા જ્ઞાનીઓ વિકલ્પના ત્યાગ
માટે સંગને છોડે છે, માણસોની સાથે તેમના માર્ગોને તથા કોઈ પણ
કાર્યને યાદ કરતા નથી. ૯.
वृश्चिका युगपत्स्पृष्टाः पीडयंति यथांगिनः ।
विकल्पाश्च तथात्मानं तेषु सत्सु कथं सुखं ।।१०।।
बाह्यसंगतिसंगस्य त्यागे चेन्मे परं सुखं ।
अंतः संगतिसंगस्य भवेत् किं न ततोऽधिकं ।।११।।
એક સાથ વ{છી બહુ Mંખે પ્રાણી પીMા લહે અપાર,
તેમ વિકલ્પો પીMે પ્રાણીને તે હોતાં સુખ કાાંથી લગાર?
બાıાસંગતિ સંગ ત્યાગથી મુજને યદિ પરમ સુખ થાય,
અંતરસંગતિ સંગ ત્યાગથી તેથી અધિાક સુખ શું ન પમાય? ૧૦-૧૧.
અર્થ : — જેમ એક સાથે ડંખ મારતા વીંછીઓ પ્રાણીઓને પીડા
આપે છે, તેમ વિકલ્પો આત્માને પીડે છે તથા તે વિદ્યમાન હોતાં સુખ
કેવી રીતે થાય? ૧૦.