અધ્યાય-૨ ][ ૧૧
છે કર્મભીતને દુર્ગ, વાયુ વિકલ્પ રજ ઉMાMવા,
એ દોષ રોકે, મોહ જીતે, અગદ અશુભ નિવારવા. ૨
અર્થ : — ચિદ્રૂપનું સ્મરણ મનુષ્યોને મોક્ષરૂપી વૃક્ષનું બીજ,
સંસારરૂપ સમુદ્રમાં નૌકા, દુઃખરૂપી વનને બાળનાર અગ્નિ, કર્મથી ભય
પામેલાઓને (આશ્રય સ્થાન સમાન) કિલ્લો, વિકલ્પરૂપ ધૂળને ઉડાડી
મૂકવા પાવન, પાપોને રોકનાર, મોહનો જય કરવામાં શસ્ત્ર, નરક, તિર્યંચ
આદિ અશુભ પર્યાયરૂપ રોગને ટાળનારું ઔષધ અને તપ, વિદ્યા તથા
અનેક ગુણોનું ઘર સમીચીન રીતે છે. ૨.
क्षुत्तृट्रुग्वातशीतातपजलवचसः शस्त्रराजादिभीभ्यो
भार्यापुत्रारिनैः स्वानलनिगडगवाद्यश्वररैकंटकेभ्यः ।
संयोगायोगदंशिप्रपतनरजसो मानभंगादिकेभ्यो
जातं दुःखं न विद्मः क्व च पटति नृणांशुद्धचिद्रूपभाजां ।।३।।
ભૂખ, તરસ, રોગ, કLોર વાણી, વાત LંMી, ઉષ્ણતા,
જલ, શસ્ત્ર, નૃપ ભય, નારી, અંગજ, અગ્નિ, અરિ, ધાન હીનતા;
ધાન, બેMી, કંટક, Mાંસ મચ્છર, માનભંગ વિયોગનાં,
જાણું ન, દુઃખ સૌ જાય કાાં હા ! શુદ્ધ ચિદ્રૂપ ભકતનાં. ૩
અર્થ : — શુદ્ધ ચિદ્રૂપને ભજનાર મુષ્યોના ક્ષુધા, તૃષા, રોગ, ઠંડી,
ગરમી, વા પાણી અને કઠોર વાણી, રાજાદિના ભય, શસ્ત્રના ભય, સ્ત્રી,
પુત્ર, શત્રુ, નિર્ધનતા, અગ્નિ, બેડી, ગાય, અશ્વાદિ, ધન કંટક, સંયોગ-
વિયોગ, ડાંસ, પતન, ધૂળ, માનભંગાદિથી ઉપજતું દુઃખ ક્યાં જતું રહે
છે તે અમે જાણતા નથી. ૩ .
स कोपि परमानन्दश्चिद्रूपध्यानतो भवेत् ।
तदंशोपि न जायेत त्रिजगत्स्वामिनामपि ।।४।।
અદ્ભુત પરમાનંદ એવો, શુદ્ધ ચિદ્રૂપ ધયાનથી,
પ્રગટે અહા! ના અંશ તેનો, ત્રણ જગત સામ્રાજ્યથી. ૪.