Tattvagyan Tarangini (Gujarati).

< Previous Page   Next Page >


Page 12 of 153
PDF/HTML Page 20 of 161

 

background image
૧૨ ][ તત્ત્વજ્ઞાન-તરંગિણી
અર્થ :ચિદ્રૂપના ધ્યાનથી એવો કોઈ પરમાનંદ (પ્રગટ) થાય
છે કે તેનો અંશ પણ ત્રણ જગતના સ્વામીઓને ય ઉપજતો નથી. ૪.
सौख्यं मोहजयोऽशुभास्त्रवहतिर्नाशोऽतिदुष्कर्मणा
मत्यंतं च विशुद्धता नरि भवेदाराधना तात्त्विकी
रत्नानां त्रितयं नृजन्मसफलं संसारभीनाशनं
चिद्रूपोहमितिस्मृतेश्च समता सद्भ्यो यशःकीर्त्तनं
।।।।
‘ચિદ્રૂપ હું’ એ સ્મરણથી સમતા વધો યશવિસ્તૃતિ,
સુખ પ્રાપ્તિ મોહવિજય અને દુષ્કર્મ આuાવની ક્ષતિ;
અત્યંત અંતરશુદ્ધ ને તાત્ત્વિક આરાધાન બને,
ત્રણ રત્ન પ્રાપ્તિ, સફળ નર ભવ, ભવતણો ભય સૌ હણે. ૫
અર્થ :‘હું ચૈતન્યસ્વરૂપ છું’ એમ સ્મરણ કરવાથી મનુષ્યને
સુખ, મોહનો જય, અશુભ આસ્ત્રવનો નાશ, દુષ્કર્મોનો નાશ અને અત્યંત
વિશુદ્ધિ, તત્ત્વની આરાધના, સમ્યગ્દર્શન
જ્ઞાનચારિત્ર એ ત્રણ રત્નોની
પ્રાપ્તિ, મનુષ્યજન્મની સફળતા, સંસારના ભયનો નાશ, સમતા તથા
સજ્જનો દ્વારા યશોગાન પ્રાપ્ત થાય છે. ૫.
वृतं शीलं श्रुतं चाखिलखजयतपोदृष्टिसद्भावनाश्च
धर्मो मूलोत्तराख्या वरगुणनिकरा आगसां मोचनं च
बाह्यांतः सर्वसंगत्यजनमपि विशुद्धांतरगं तदानी
मूर्मीणां चोपसर्गस्य सहनमभवच्छुद्धचित्संस्थितस्य ।।।।
જે શુદ્ધ ચિદ્રૂપ સ્થિત તે વ્રત શીલ શ્રુત તપ ગુણધારા,
£ન્દ્રિયવિજય સદ્ધર્મ દશર્ન ભાવના અઘાક્ષય કરા;
સૌ બાıા અંતર સંગ ત્યાગી, અંતરંગ વિશુદ્ધિથી,
ઉપસર્ગ ©ર્મિ સહન કરતા ધાીર નિજબળ વૃદ્ધિથી. ૬.
અર્થ :શુદ્ધ ચૈતન્યમાં સ્થિતિ કરનાર જીવને તે સમયે ચારિત્ર,
શીલ, જ્ઞાન, સમસ્ત ઇન્દ્રિયોનો જય, તપ, દર્શન, ભાવના, ધર્મ, મૂળ