અધ્યાય-૩ ][ ૨૩
સ÷ેવ શાસ્ત્ર મુનિ તીર્થ ગુરુ સુજ્ઞાની,
કે મૂર્તિ તે તણી વિષે બહુમાન આણી,
શુદ્ધાત્મ – ધયાન સદુપાય બધાા વિચારી,
સેવે સદાય અતિ નિર્મલ બુદ્ધિ ધાારી. ૨.
અર્થ : — સમ્યગ્જ્ઞાની દેવ-શાસ્ત્ર-ગુરુ, તીર્થરૂપ ભગવંતને તથા
તેમની પ્રતિમાને શુદ્ધ આત્મસ્વરૂપના સદ્ધ્યાનના કારણો હોવાથી, ભજે
છે. ૨.
अनिष्टान् खहृदामर्थानिष्टानपि भजेत्त्यजेत् ।
शुद्धचिद्रूपसद्ध्याने सुधीर्हेतूनहेतुकान् ।।३।।
અર્થો અનિષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
ચિદ્રૂપ – ધયાન – સદુપાય, બુધાો ભજે તો;
જે હોય £ષ્ટ મન £ન્દ્રિયને છતાં જો,
થાયે અહેતુ ચિદ્ધયાન વિષે, તજે તો. ૩.
અર્થ : — ઇન્દ્રિય અને મનને અપ્રિય પદાર્થો હોય પણ જો તે
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાનમાં હેતુ થતા હોય, તો સમ્યગ્દ્રષ્ટિ જીવ તેને
ભજે અને (ઇન્દ્રિય – મનને) પ્રિય લાગતાં પદાર્થો પણ (શુદ્ધ ચિદ્રૂપના
ધ્યાનમાં) વિઘ્નરૂપ હોય, તો તેને વિના વિલંબે છોડી દે. ૩.
मुंचेत्समाश्रयेच्छुद्धचिद्रूपस्मरणेऽहितं ।
हितं सुधीः प्रयत्नेन द्रव्यादिकचतुष्टयं ।।४।।
ચિદ્રૂપના સ્મરણમાં હિતકારી ધાારે,
જે દ્રવ્ય, ક્ષેત્ર, વળી કાળ સુભાવ ચારે;
તેને પ્રયત્ન કરી પ્રાજ્ઞજનો સુસેવે,
તેમાં અહિતકર શીઘા્ર તજે, ન સેવે. ૪.
અર્થ
: — પ્રાજ્ઞજન શુદ્ધ ચિદ્રૂપના સ્મરણમાં અહિતકારી દ્રવ્ય,