અધ્યાય-૫ ][ ૪૫
પ્રથમ સંહનન પણ વાર બહુ મx લıાãં,
શુદ્ધ ચિદ્રૂપ ના કદીય પામ્યો.
શૌચ સંયમ તથા શીલ તપ આદર્યાં,
સર્વ દુષ્કર વ્રતો પણ ધાર્યાં મx;
એક નિજ શુદ્ધ ચિદ્રૂપના ધયાન વિણ,
સર્વ સાધાન નિરર્થક કર્યાં મx. ૧૦-૧૧.
અર્થ : — આર્યદેશમાં મનુષ્યપણું, વજ્રર્ષભનારાચસંહનન, ઉત્તમ
ફળ. એ બધુ મને અનેકવાર મળ્યું છે, પરંતુ શુદ્ધ ચિદ્રૂપ કદી મળ્યું
નથી. ૧૦.
શુદ્ધ ચિદ્રૂપના ઉત્તમ ધ્યાન વિનાના શૌચ, શીલ, સંયમ તથા દુર્ધર
તપ મેં ધારણ કર્યાં છે. ૧૧.
एकेंद्रियादिजीवेषु पर्यायाः सकला धृताः ।
अजानता स्वचिद्रूपं परस्पर्शादिजानता ।।१२।।
ज्ञातं दृष्टं मया सर्वं सचेतनमचेतनं ।
स्वकीयं शुद्धचिद्रूपं न कदाचिच्च केवलं ।।१३।।
સર્વ એકેન્દ્રિયાદિ વિષે બહુ ભમ્યો,
બહુ ધાર્યા સર્વ પર્યાય ત્યાં મx;
સ્પર્શ રસ આદિ પરના બહુ જાણતાં,
નિજ ચિદ્રૂપ જાણ્યું ન ત્યાં મx.
અન્ય ચેતન અચેતન પદાર્થો વળી,
સર્વ જાણ્યા દીLા બાıાદ્રષ્ટિ;
માત્ર નિજ શુદ્ધ ચિદ્રૂપને જાણવા,
દેખવા ના ખુલી આત્મદ્રષ્ટિ. ૧૨-૧૩.
અર્થ : — પોતાના આત્મસ્વરૂપને જાણ્યા વિના અને પરના સ્પર્શ,
રસ, રૂપ આદિને જાણતાં મેં એકેન્દ્રિયાદિમાં સર્વ અવસ્થાઓ ધારણ કરી
છે. ૧૨.