અને જ્ઞાન જાણો; [आत्मानं चरणं विजानीहि] આત્માને ચારિત્ર જાણો;
[आत्मानं] આત્માને [संयमं शीलं तपः] સંયમ, શીલ, અને તપ જાણો,
[आत्मानं प्रत्याख्यानं] આત્માને પ્રત્યાખ્યાન જાણો. ૮૧.
સ્વ-પરને જાણવાનું પ્રયોજનઃ —
जो परियाणइ अप्प परु सो परु चयइ णिभंतु ।
सो सण्णासु मुणेहि तहुं केवल णाणिं उत्तु ।।८२।।
यः परिजानाति आत्मानं परं स परं त्यजति निर्भ्रान्तम् ।
तत् संन्यासं मन्यस्व मन्यस्व त्वं केवलज्ञानिना उक्तं ।।८२।।
જે જાણે નિજ આત્મને, પર ત્યાગે નિર્ભ્રાન્ત;
તે જ ખરો સંન્યાસ છે, ભાખે શ્રી જિનનાથ. ૮૨.
અન્વયાર્થઃ — [यः] જે [परं आत्मानं] પરમાત્માને
[परिजानाति] જાણે છે [सः] તે [परं] પરને [निर्भ्रान्तं] નિસ્સંશય
[त्यजति] છોડે છે. [तत्] તેને જ [त्वं] તું [संन्यासं] ખરો સંન્યાસ
[मन्यस्व] જાણ [केवलज्ञानिना उक्तं ] એમ કેવલજ્ઞાની કહે છે. ૮૨.
રત્નત્રયયુક્ત જીવ ઉત્તમ તીર્થ છેઃ —
रयणत्तय-सजुत्त जिउ उत्तिमु तित्थु पवित्तु ।
मोक्खहं कारण जोइया अण्णु ण तंतु ण मंतु ।।८३।।
रत्नत्रयसंयुक्त : जीवः उत्तमं तीर्थं पवित्रम् ।
मोक्षस्य कारणं योगिन् अन्यः न तन्त्रः न मन्त्रः ।।८३।।
રત્નત્રયયુત જીવ જે, ઉત્તમ તીર્થ પવિત્ર;
હે યોગી! શિવહેતુ એ, અન્ય ન તંત્ર ન મંત્ર. ૮૩.
અન્વયાર્થઃ — [योगिन्] હે યોગી! [रत्नत्रयसंयुक्त : जीवः]
રત્નત્રયયુક્ત જીવ જે [उत्तमं पवित्रं तीर्थं] ઉત્તમ પવિત્ર તીર્થ છે તે
૪૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ