PDF/HTML Page 41 of 45
single page version
જંબુસ્વામીના વખતમાં ભગવાન મહાવીર વિચરતા હતા. ભરતચક્રવર્તીના વખતમાં
તેમના પિતાજી ભગવાન ઋષભદેવ વિચરતા હતા.
ઉપર છે. સામેની પહાડી ઉપર ભગવાન ભદ્રબાહુસ્વામીની ગૂફા છે. અયોધ્યામાં ભગવાન
આદિનાથ, અજિતનાથ, અભિનંદનસ્વામી, સુમતિનાથ અને અનંતનાથ તીર્થંકરો, તથા
ભરતચક્રવર્તી, બાહુબલી અને રામચંદ્રજી વગેરે જન્મ્યા છે. સમ્મેદશિખરજીની છેલ્લી ટૂંકેથી
ભગવાન પારસનાથ મોક્ષ પધાર્યા છે. પાવાપુરીથી ભગવાન મહાવીર મોક્ષ પધાર્યા છે.
રાજગૃહીમાં મુનિસુવ્રતનાથ ભગવાનના ચાર કલ્યાણક તેમજ વીરનાથની દિવ્યધ્વનિનો
પ્રારંભ થયેલ છે. શ્રેણીક રાજા અને ચેલણા રાણી અહીં થયા છે. ભગવાનનું ભક્ત એક
દેડકું તે પણ આ જ નગરીમાં થયું છે (તેની વાર્તા આ અંકમાં તમે વાંચશો) શૌરીપુરમાં
નેમિનાથ ભગવાન જન્મ્યા, તથા ચાર મુનિવરો (ધન્ય મુનિ વગેરે) અહીં અંતકૃત કેવળી
થયા છે. શત્રુંજય તો સોનગઢમાં ઊભાઊભા રોજ દેખાય છે ત્યાંથી ત્રણ પાંડવભગવંતો
મોક્ષ પામ્યા છે. હસ્તિનાપુરમાં શાંતિનાથ–કુંથુનાથ–અરનાથ ત્રણ તીર્થંકરો (ચક્રવર્તી)
થયા. ઋષભદેવનું વર્ષીતપનું પારણું શ્રેયાંસકુમારે આ નગરીમાં જ કરાવ્યું.
ભગવાન ને સુમતિનાથ એ બધાય અયોધ્યામાં થયા છે.
લેજો. નવા સભ્યોના નામ, અને નવા પ્રશ્નો આગામી અંકે આપીશું.
PDF/HTML Page 42 of 45
single page version
૩૩૩, ૩૩૪, ૩૩પ, ૩૩૬, પ૬૬, પપ૦, ૧૧૭, ૮૦
(૩૨) (પાંચ પરાવર્તન) દ્રવ્યપરાવર્તન, ક્ષેત્રપરાવર્તન, કાળપરાવર્તન, ભાવપરાવર્તન, ભવપરાવર્તન
(૩૩) પાંચ હેયતત્ત્વો; (છોડવા જેવા) અજીવ, પુણ્ય, આસ્ત્ર, બંધ, પાપ.
(૩૪) (પાંચ ટૂંક ગીરનારની) ૧–જિનમંદિર અને રાજુલાની ગુફા, ૨– અનિરૂદ્ધટૂંક, ૩–શંબુકુમારની ટૂંક, ૪–પ્રદ્યુમ્નની
ગુરુદત્તાત્રયની ટૂંક તરીકે ઓળખે છે) તે ખરેખર નેમિનાથભગવાનના મોક્ષની ટૂંક છે. ને ત્યાં જે પગલાં છે તે
નેમિનાથપ્રભુના છે. તેની બાજુમાં (જરાક નીચે) પર્વતના મૂળ પત્થરમાં શ્રી નેમિનાથપ્રભુની મૂર્તિ કોતરેલી છે.
સહેસ્રાવન (સહસ્રઆમ્રવન) માં ભગવાનની દીક્ષા તથા કેવળજ્ઞાનની ઉત્પત્તિ થયેલ છે–તે પણ ખાસ પૂજ્ય સ્થાન છે.
(૨) આપણા આત્મામાં પણ ભગવાન થવાની શક્તિ છે. જેવો ભગવાનના આત્માનો સ્વભાવ છે તેવો જ આપણા
(૪) આ ભગવાનને જરાય રાગદ્વેષ નથી, તેમ આપણા આત્મસ્વભાવમાં પણ જરાય રાગ–દ્વેષ નથી.
(પ) ભગવાન જેવો પોતાનો આત્મા છે–એવો વિશ્વાસ કરવો તેનું નામ સમ્યગ્દર્શન છે.
PDF/HTML Page 43 of 45
single page version
રાજકોટ ફા. સુ. ૪ થી ફા. વ. ૧ તા. ૩ થી ૧પ
વડાલ ફા. વ. ૨ તા. ૧૬ (અહીંથી ગુરુદેવ
જેતપુર ફા. વ. ૧૨ થી ફા. વ. ૦) તા. ૨પ થી ૨૮
ગોંડલ ચૈ. સુ. ૧ થી ચૈ. સુ. ૪ તા. ૨૯ થી ૧
વડિયા ચૈ. સુ. ૪ (બીજી) થી ચૈ. સુ. ૭ તા. ૨ થી પ
વાંકાનેર ચૈ. સુ. ૧૨ થી ચૈ. સુ. ૧પ તા. ૧૦ થી ૧૩
ચોટીલા ચૈ. વ. ૨ (વદ ૧ નથી) તા. ૧૪
સુરેન્દ્રનગર ચૈ. વ. ૩ થી ચૈ. વ. ૬ તા. ૧પ થી ૧૮
વઢવાણ ચૈ વ. ૭ થી ચૈ. વ. ૧૦ તા. ૧૯ થી ૨૨
જોરાવરનગર ચૈ. વ. ૧૧ થી ચૈ. વ. ૧૩
તા. ૨૩ થી ૨પ
વિંછીયા ચૈ. વ ૧૪ થી વૈ. સુ. ૬ તા. ૨૬–૪ થી ૩–પ
લીંબડી વૈ. સુ. ૯ થી વૈ. સુ. ૧૪ તા. ૬ થી ૧૧
(વૈ. વ. ૧, તા. ૧૩–પ–૬૮ સોમવારથી સોનગઢમાં
વિદ્યાર્થીઓના શિક્ષણવર્ગનો પ્રારંભ થશે.)
PDF/HTML Page 44 of 45
single page version
અવશ્ય વાંચો. પૃ. ૪૮૦ ઉત્તમપુસ્તક: મૂલ્ય સાડા ત્રણ રૂપિયા)
PDF/HTML Page 45 of 45
single page version