PDF/HTML Page 41 of 44
single page version
: અષાઢ : ર૪૯૭ આત્મધર્મ : ૩૯ :
(નવા સભ્યોનાં નામ)
૨૯૨૬ હર્ષાબેન બી. જૈન કલકત્તા
૨૯૨૭ દિનેશકુમાર નાનચંદ જૈન માલાવાડા
૨૯૨૮ પ્રવીણચંદ નટવરલાલ જૈન માલાવાડા
૨૯૨૯ હંસાબેન હિંમતલાલ જૈન સણીયા (હેમાદ)
૨૯૩૦ અંજનાબેન નંદલાલ જૈન સુરત
૨૯૩૧ વીણાબેન સુરેશચંદ્ર જૈન મુંબઈ
૨૯૩૨ સ્મીતાબેન સુરેશચંદ્ર જૈન મુંબઈ
૨૯૩૩ આરતીબેન સુરેશચંદ્ર જૈન મુંબઈ
૨૯૩૪ ટીનુભાઈ સુરેશચંદ્ર જૈન મુંબઈ
૨૯૩પ જયશ્રીબેન મહેન્દ્રલાલ જૈન દાહોદ
૨૯૩૬ જિતેન્દ્રકુમાર મહેન્દ્રલાલ જૈન દાહોદ
૨૯૩૭ પ્રસન્નકુમાર મહેન્દ્રલાલ જૈન દાહોદ
૨૯૩૮ ભારતીબેન વસંતકુમાર જૈન જામનગર
૨૯૩૯ કિશોરકાંત વસંતકુમાર જૈન જામનગર
૨૯૪૦ સુશીલાબેન વસંતકુમાર જૈન જામનગર
૨૯૪૧ ચીમનલાલ રમણીકલાલ જૈન જામનગર
२९४२ सुमनकुमारी बी। जैन कलकत्ता
२९४३ भारतीबाला बी। जैन कलकत्ता
૨૯૪૪ કિશોરકુમાર પ્રભુદાસ જૈન પ્રતાપરા
२९४प विनोदकुमार मदनलाल जैन लोहारदा
२९४६ मंजुलाबेन मदनलाल जैन लोहारदा
२९४७ पवनकुमार मदनलाल जैन लोहारदा
२९४८ राजेन्द्रकुमार मदनलाल जैन लोहारदा
૨૯૪૯ સોનલબેન હસમુખલાલ જૈન વઢવાણ
૨૯પ૦ મહેશકુમાર મણિલાલ જૈન ભદ્રાવડ
૨૯પ૧ પ્રવીણચંદ્ર ત્રિભુવનદાસ જૈન મુંબઈ – ૭૭
ધર્મના જિજ્ઞાસુ કોઈ પણ ભાઈ – બેન આ વિભાગમાં સભ્ય થઈ શકે છે.
સભ્ય થવા માટે પૂરું નામ – સરનામું, ઉંમર, અભ્યાસ તથા જન્મદિવસ લખી
મોકલવા. કાંઈ પ્રવેશફી નથી. આપના જીવનમાં ઉત્તમ સંસ્કાર રેડીને આત્મહિતની
પ્રેરણા મેળવો – એ જ ઉદ્દેશ છે.
સરનામું – આત્મધર્મ – બાલવિભાગ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
જુનાગઢનો પત્ર –
જુનાગઢથી ભાઈશ્રી ગોકળદાસ કરશનજી (તે રાજુલાબેનના પૂર્વભવના
પિતાજી) લખે છે કે અમે રાજકોટ પૂ. સ્વામીજી પાસે દર્શન કરવા આવેલ ત્યારે
સ્વામીજી પાસેથી જૈનબાળપોથી, જીવનપરિચય અને આત્મસિદ્ધિપ્રવચનો નામક
પુસ્કો મળેલ; જે વાંચીએ છીએ. પુસ્તકો ખૂબ જ સરસ છે, ને સ્વામીજીની વાણી
જીવનમાં ઉતારવા લાયક છે. ઉપરોક્ત પુસ્તકો વાંચી અહીંના અમારા સંબંધી જૈન
ભાઈઓને પણ વાંચવા મોકલું છું. આપનાં પ્રકાશનો ખૂબ જ – ખૂબ જ સરસ અને
દિવ્ય વાણીથી રસભર છે. મોકલતા રહેશો. સોનગઢ આવવા વિચાર છે.