PDF/HTML Page 81 of 83
single page version
મહાવીરપ્રભુના ગુણગાનમાં લાગી ગયા છે. સાહિત્ય તો એટલું છપાય છે કે બધું
વાંચવાની વાત તો દૂર રહી, –એક ઘરમાં તે બધું સમાઈ પણ ન શકે. ચિત્ર–વિચિત્ર
કાર્યક્રમો, પ્રદર્શનો વગેરે પણ એટલા ભરચક છે કે કોઈ વ્યક્તિ તે બધામાં ભાગ લેવામાં
પહોંચી શકે નહિ.
ઊંડો વિચાર તો કરો.....શું બાકી રહે છે?
અનુભૂતિના માર્ગને જેમ બને તેમ વધુ પ્રસિદ્ધિ મળે તે ઈષ્ટ છે; એવી અનુભૂતિ તે જ
મહા આનંદમય નિર્વાણમહોત્સવનો પ્રારંભ છે, એ જ પ્રભુ મહાવીરનું ફરમાન છે.
ભાવભીની ઉપકાર અંજલિ આપીએ છીએ.
ચૈતન્યને નહિ જાણતો હોવાથી” –એમ સુધારીને વાંચવું.
*
કરી આપવા માટે અજિત પ્રેસના માલિક ભાઈશ્રી મગનલાલજી જૈન તથા
સ્ટાફના સર્વે ભાઈઓને ધન્યવાદ!
PDF/HTML Page 82 of 83
single page version
PDF/HTML Page 83 of 83
single page version
રત્નત્રયકા માર્ગ દિખાયા.
અનેકાન્તકા ચિહ્ન લગાયા,
ઝંડા શ્રી મહાવીરકા.....
સબ જૈનોંકા જો હૈ પ્યારા, આત્મધર્મકા ચમકીત તારા,
સબ સાધકકા પૂર્ણ સહારા, ઝંડા શ્રી મહાવીરકા......
શાસનકા સૌભાગ્ય બઢાતા, સુબ જીવોંકો આનંદદાતા,
સ્વાલંબનકા પાઠ પઢાતા, ઝંડા શ્રી મહાવીરકા....
મુદ્રક: મગનલાલ જૈન, અજિત મુદ્રણાલય, સોનગઢ (સૌરાષ્ટ્ર) પ્રત ૩૬૦૦